SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિકાર. ] સમુદ્રો સંબધી હકીકત. जंबुद्दीवे लवणो, धायइसंडे य होइ कालोओ | નેતાળ ટીવાળ, તિ સરિસનામયા રદ્દી ॥ ૮૪ ॥ ટીકા :—જંબુદ્રીપની ફરતા વલયાકારે રહેલા લવણ નામના સમુદ્ર છે, ધાતકી ખંડની ક્રૂરતા કાળેાદ સમુદ્ર છે. ત્યારપછીના પુષ્કરવર વિગેરે દ્વીપાના પરિવેષ્ટક-વીંટીને રહેલા સમુદ્રો બધા દ્વીપાની સદશ નામવાળા છે. તે આ પ્રમાણે-પુષ્કરવર દ્વીપની ક્રૂરતા વલયાકારે રહેલા સમુદ્ર પુષ્કરવરાદ નામના, વારૂણિવર દ્વીપની ફરતા વાણિવરાદ સમુદ્ર. એમ યાવત્ સ્વયંભૂરમણ દ્વીપની ફરતા સ્વયંભૂરમણ નામના સમુદ્ર જાણવા. ૮૪. હવે આ વાતના ઉપસંહાર કરતા સતા કહે છે— एवं दीवसमुद्दा, दुगुणा दुगुणा भवे असंखेजा । भणिओ य तिरियलोए, सयंभुरमणोदही जाव ॥ ८५ ॥ ૧ ટીકા :—એ રીતે ઉપર કહ્યા પ્રમાણે દ્વીપા ને સમુદ્રો પૂર્વ પૂર્વ દ્વીપ સમુદ્રની અપેક્ષાએ અમણા અમણા વિસ્તારવાળા અસંખ્યાતા છે. યાવત્ છેલ્લે સ્વયંભૂરમણ નામના સમુદ્ર છે. આ પ્રમાણે તિોલાકની હકીકત તીર્થંકરગણધરાએ કહેલી છે. ૮૫. અહીં મનુષ્યક્ષેત્ર ૪૫ લાખ યેાજન પ્રમાણુ કહ્યું તે પ્રસંગે ખીજું પણ કાંઇક કહે છે—— पणयालीसं लका, सीमंतय माणुसं उडु सिवं च । अपट्टाणो सबट्ट - सिद्धि दीवो इमो लरकं ॥ ८६ ॥ હતું ॥ અઃ—પીસ્તાળીશ લાખ ચેાજન પ્રમાણ સીમંતક નરકાવાસા, મનુષ્યક્ષેત્ર, ઉર્દુ નામનું ઇંદ્રક વિમાન અને સિદ્ધિક્ષેત્ર ( સિદ્ધશિલા ) છે. અને લાખ ચેાજન પ્રમાણુ અપ્રતિષ્ઠાન નરકાવાસ, સર્વાર્થસિદ્ધ વિમાન ને આ જ બુદ્ધીપ છે. ટીકા :—રત્નપ્રભા પૃથિવીના પહેલા પ્રસ્તટમાં સર્વ મધ્યવતી સીમન્તક નામના નરકાવાસા, મનુષ્યક્ષેત્ર અને સામે શાન દેવલેાકના વલયમાં પ્રથમ પ્રસ્તટમાં સર્વ મધ્યવર્તી ઉડુ નામનું ઇંદ્રક વિમાન છે તે તથા સિદ્ધક્ષેત્ર-એ ચારે વાના દરેક લંબાઇ ને પહેાળાઇમાં ૪૫ લાખ યેાજન પ્રમાણ છે.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy