SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४० શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. | દેવાધિકાર. अग्गसिह अग्गिमाणव, पुन्न वसिट्टे तहेव जलकंते । जलपह तह अमिअगई, बीए मिअवाहणे इंदे ॥ ४९ ॥ वेलंबे य पभंजण, घोसे चेव य तहा महाघोसे । भवणवई इंदाणं, नामाई हवंति एयाई ॥ ૩૦ ॥ ટીકા—દક્ષિણ ને ઉત્તરદિશાના વિભાગે અસુરકુમારના ચમર ને ખિલ, નાગકુમારના ધરણુ ને ભૂતાનંદ, સુવર્ણ કુમારના વેણુદેવ ને વેણુદાલી, વિદ્યુતકુમારના હિરકાંત ને હરિસહ, અગ્નિકુમારના અગ્નિશિખ ને અગ્નિમાણવ, દ્વીપકુમારના પુણ્ય ને વિશિષ્ઠ, ઉદધિકુમારના જળકાંત ને જળપ્રભુ, દિકુમારના અમિતગતિ ને અમિતવાહન, વાયુકુમારના વેલખ ને પ્રભજન અને સ્તનિતકુમારના ઘાષ ને મહાધેાષ નામેા જાણવા. ઇંદ્રો ૪૮-૪૯-૫૦ શ્રી દેવેન્દ્રસ્તવ પ્રકરણમાં પાંચ ગાથાવડે ઉપર પ્રમાણે જ દશે નિકાયના એ એ ઈંદ્રોના નામેા કહ્યા છે. તે ગાથાની જરૂર ન જણાવાથી અહીં લખી નથી. હવે કયા ઇંદ્રની ક્યા વિષયમાં કેટલી શક્તિ છે તે ટીકાકાર કહે છે: ચમર અસુરકુમારના રાજા ( ઇંદ્ર ) જબુદ્વીપથી માંડીને ચમરચચા રાજધાની સુધી જેટલેા અવકાશાંતર છે તેટલેા વૈક્રિયશક્તિવડે વિષુવે લા અસુરકુમારે અને અસુરકુમારિકાઓવડે સતત પૂરી શકે છે. ધરણ નાગકુમારાના અધિપતિ ( ઈંદ્ર ) વૈક્રિયશક્તિવડે વિષુવેલી એક ફણાએ કરીને આખા જ દ્બીપને આચ્છાદિત કરી શકે છે. સુવર્ણ કુમારના અધિપતિ ગરૂડ અથવા વેણુદેવ ઇંદ્ર જો પાતાની શક્તિ ારવવાના ઉત્સાહ કરે તેા વૈક્રિયશક્તિથી વિષુવેલા ગરૂડની એક પાંખવડે આખા જમૃદ્વીપને ઢાંકી દઇ શકે છે. દ્વીપકુમારના રાજા પુણ્ય નામે ઈંદ્ર વૈક્રિયશક્તિવડે વિકુવલા પેાતાના હસ્તતળવડે આખા જ દ્વીપને આચ્છાદન કરવા સમર્થ થઇ શકે છે. ઉદધિકુમારના રાજા જળકાન્ત ઇંદ્ર પાતાની શક્તિથી નિષ્પાદન કરેલી એક જલલહેરવડે આખા જ બુદ્વીપને પલાળી શકે છે. અમિતગતિ નામના દિશાકુમારને ઈંદ્ર એક પગની પાનીના પ્રહારવડે આખા જંબુદ્વીપને કપાવી શકે છે. વેલમ્મ નામે વાયુકુમારના રાજા ( ઈંદ્ર ) એક પવનના ગુજારવવડે આખા જમૂદ્રીપને ભરી દઇ શકે છે. સ્તનિતકુમારના ઘેાષ નામનેા ઇંદ્ર એક તનિત( ગજા રવ )ના શબ્દવડે આખ઼ા જબુદ્વીપને બધિર ( મહેરૂ ) કરી શકે છે. હરિકાન્ત નામના વિદ્યુત્ક્રુમારને ઇંદ્ર એક વિદ્યુત્( વીજળી ) ના ઝબકારાવડે આખા
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy