________________
સામાન્યાધિકાર.]
સમાપ્તિ.
૨૭
પર
ભૂલ થઈ હોય ) તેને કૃતધર તેમ જ શ્રુતદેવતા ખમ. (મારા અપરાધની ક્ષમા કરજે.) ૩૬૭.
सङ्ग्रहण्यां मर्दोषाड्याख्यातं ओ यदन्यथा । श्रुतज्ञैनः समस्तं तत्, शंतव्यं बालबोधवत् ॥ १॥
આ સંગ્રહણિમાં મતિના દોષથી મેં જે કાંઈ અન્યથા કહ્યું હોય તે મારે સમસ્ત (અપરાધ) વૃદ્ધો બાળકના બેધની ક્ષમા આપે તેમ શ્રુતજ્ઞોએ ક્ષમા કરો (ખ .) ૧.
संग्रहणेर्विवृतिमिमां, कृत्वा यदवापि मलयगिरिणेह । कुशलं तेन लभन्तां, श्रुत्वा सर्वेऽपि जिनवचनम् ॥२॥
આ સંગ્રહણિ પ્રકરણની ટીકા રચવાવડે મેં મલયગિરિએ જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તે પુણ્યવડે સર્વે જન જિનવચનશ્રવણના લાભને પામે અથવા જિનવચન સાંભળીને પરમપદને પામો. ૨.
ઈતિ બૃહત્ સંગ્રહણિ સટીક સમાપ્ત.
કમ
?
ઇતિ શ્રી બૃહતસંગ્રહણિ પ્રકરણ સટીકનું યથામતિ કરેલુ
ભાષાંતર સમાપ્ત.