SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ તિર્યંચમનુષ્ઠાધિકાર.] તિનું દેહમાન. શકે કે જે ઉસેંધાગુળ હજાર યોજન ઉંડા છે તેમાં જે વલ્લી વિગેરે હોય છે તેના શરીરનું પ્રમાણ કાંઈક અધિક એક હજાર યોજનાનું હોય છે એટલે આ વિરોધ આવશે નહીં. આ જ મેતલબનું કથન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષણવતી ગ્રંથમાં કરેલ છે. (અહીં તેની ચાર ગાથા છે તેમાં ઉપર લખ્યા પ્રમાણે જ મતલબ હોવાથી અમે લખી નથી.) - તથા મત્સ્યયુગલે એટલે ગર્ભજ ને સંમૂઈિમ મોમાં અને સર્વ જાતિના ગર્ભજ ઉરપરિસર્ષમાં દેહપ્રમાણ એક હજાર જન પરિપૂર્ણ કહ્યું છે. અત્રાંતરે પ્રાગુત વનસ્પતિ શરીરપ્રમાણના વિષયમાં આક્ષેપ પરિવાર સંવા દક અન્ય કર્તાની કરેલી ત્રણ ગાથાઓ છે. એ ત્રણ ગાથામાં પણ ઉપર જણવેલ ભાવાર્થ જ હોવાથી અમે અહીં લખેલ નથી. ૩૦૭ તથા– गप्भचउप्पय छग्गाउआइं, भुअगेसु गाउअपुहुत्तं । परिकसु धणुअपुहुत्तं, मणुएसु अ गाउआ तिन्नि ॥ ३०८ ॥ ટીકાર્ચ–ગર્ભજ હસ્તી વિગેરે ચતુષ્પદોનું શરીર પ્રમાણ છ ગાઉનું અને ઘ, નકુળ વિગેરે ભુજગેનું શરીર પ્રમાણ ગાઉ પૃથકત્વ અને પક્ષીનું શરીર પ્રમાણ ધનુષ્ય પૃથત્વ જાણવું. અહીં પૃથફત્વ શબ્દ બેથી નવ સુધી સમજવું. મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ત્રણ ગાઉનું જાણવું. ૩૦૮. - હવે એમનું સંમૂઈિમનું શરીર પ્રમાણ કહે છે – धणुअपुहुत्तं परिकसु, भुअगे उरगे अ जोयणपुहुत्तं ।। होइ चउप्पय संमुच्छिमाए तह गाउअपुहुत्तं ॥ ३०९ ॥ ટીકાર્ય–સંમૂછિમ પક્ષીનું શરીરપ્રમાણ ધનુષ્યપૃથફત્વ, ગોધા, નકુળ વિગેરે ભુજ અને સર્પાદિ ઉરગ સંમૂછિમનું શરીરપ્રમાણે જનપૃથત્વ તથા સંમૂછિમ ચતુષ્પદનું શરીરપ્રમાણ ગાઉ પૃથત્વ જાણવું. અત્રાંતરે આ સંબંધમાં જ વિશેષ પ્રતિપાદક અન્યકક ગાથા છે તેમાં આ પ્રમાણે કહ્યું છે કે-“શંખ બાર એજનને, ગોમી (કાનખજુરો) ત્રણ ગાઉને, ભમર એક જનને અને મત્સ્ય ને ઉરપરિ એક હજાર જેનના હોય છે.” ૩૦૯ હવે વિલેંદ્રિયનું, પ્રત્યેક વનસ્પતિ વિનાના એકેંદ્રિયનું અને સંમૂર્ણિમ મનુષ્યનું શરીરપ્રમાણુ કહે છે –
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy