SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ દેવાધિકાર.] છ સંઘયણનું સ્વરૂપ. वजरिसहनारायं, पढमं बीयं च रिसहनारायं । नारायमद्धनारायं, कीलिआ तह य छेवटुं ॥ १७३॥ रिसहो अ होइ पट्टो, वजं पुण कीलिया मुणेयव्वा । उभओ मक्कडबंध, नारायं तं वियाणाहि ॥ १७४ ॥ - ટીકાથ–પહેલું વારાષભનારાચ, બીજું બાષભનારાચ, ત્રીજું મારીચ, ચોથું અર્ધનારાચ, પાંચમું કીલિકા ને છઠ્ઠ સેવા જાણવું. 2ષભ એટલે પરિવેણન પદ્દ, વા તે ખીલી અને બે બાજુ મર્કટબંધ તે નારાચ સમજવું. ૧૭૩-૭૪ હવે તે સંઘયણ સમજાવે છે – બે બાજુના મર્કટબંધથી બાંધેલા બે અસ્થિ (હાડકા) હોય, તે પટ્ટાકૃતિના ત્રીજા અસ્થિથી પરિણિત હોય અને તે ત્રણે અસ્થિને ભેદનારે ખીલી જેવું વા નામનું અસ્થિ જેમાં હોય તેને વાઋષભનારાંચ નામનું પ્રથમ સંહનન કહીએ, જેમાં કલિકારૂપ અસ્થિ ન હોય તેને ઋષભનારાંચ નામનું બીજું સંહનન કહીએ, જેમાં અસ્થિના મર્કટબંધ જ હોય તે નારાચ નામનું ત્રીજું સંવનન કહીએ, જેમાં એક બાજુ મર્કટબંધ ને બીજી બાજુ કલિકા હોય તેને ચોથું અર્ધનારાચ સંહનન કહીએ, જેમાં અસ્થિઓ માત્ર કીલિકાબદ્ધ જ હોય તેને પાંચમું કલિકા સંવનન કહીએ અને જેમાં પરસ્પરના પર્યન્ત ભાગ સ્પર્શ કરીને–અડીને જ રહેલા અસ્થિઓ જાણે સેવા માટે આવેલા હોય તેવા હોય અને જેને તેલના અભંગન વિગેરેની કાયમ જરૂર હોય તેને સેવાર્તા નામનું છઠ્ઠ સંહનન કહીએ. : આ સંહનનો સંસ્થાન વિના હોતા નથી તેથી સંસ્થાને કહે છે – . समचउरंसे निग्गोहमंडले साइ वामणे खुजे। કે વિય સંદા, નવા છે મુથ છે ?૭૫ . . અર્થ–સમચઉરસ, ન્યધમંડળ, સાદિ, વામન, કુંજ અને હું આ નામના છના છ સંસ્થાનો જાણવા. ટીકાર્ય–જીવોને છ સંસ્થાન હોય છે તે આ પ્રમાણે-સામુદ્રિક શાસ્ત્રોક્ત . ૧૫
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy