SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार बीजो घटिकादिनुं प्रमाण इह कुलवो मागधदेशप्रसिद्धो यदा धरिमप्रमाणेन मातुमिष्यते तदा स त्रीणि पलानि एकस्य च कर्षस्य - पलचतुर्भागरूपस्यार्द्धं बोद्धव्यः, चत्वारश्च कुडवा एकत्र पिण्डिता एक: प्रस्थो मागधो भवति, सोऽपि च धरिमप्रमाणचिन्तायां सार्द्धानि द्वादश पलान्यवगन्तव्यः । 'चउपत्थ' मित्यादि, चत्वारः प्रस्थाः समाहृताश्चतुष्प्रस्थसमुदायमेकमाढकं गणितज्ञा वदन्ति, तत्रापि तोल्यत्वचिन्तायां पञ्चाशत्पलान्यवसेयानि चत्वारः पुनराढकाः समुदिता एको द्रोणः, तत्रापि च द्रोणे पलपरिमाणचिन्तायां द्वे पलशते वेदितव्ये, षोडश च द्रोणा एकत्र समुदिता एका खारी, तस्यां च खार्यां पलानि द्वात्रिंशच्छतानि भवन्ति, विंशतिश्च खार्य एकत्र पिण्डिता एको वाहः, तस्मिंश्च वाहे धरिमप्रमाणचिंतायां चतुःषष्टिपलानां सहस्त्राणां संख्या ॥ २५-२६ ॥ सम्प्रति प्रस्तुतवक्तव्यतोपसंहारं वक्ष्यमाणवक्तव्यतोपक्षेपं च कुर्व्वन्नाह ગાથાર્થ :- ત્રણ પલને અડધા કર્ષનો એક કુડવ જાણવો એવા ચાર કુડવનો માગધ સંબંધી પ્રસ્થ થાય છે. ચાર પ્રસ્થનો એક આઢક અને ચાર આઢકનો એક દ્રોણ, સોળ દ્રોણની એક ખારી અને વીશ ખારીનો એક વાહ થાય છે. ॥ ૨૫-૨૬ ॥ ટીકાર્થ :- અહીં કુડવ-માગધ દેશમાં પ્રસિદ્ધ એક માપ, જ્યારે રિમ પરિમાણથી માપવા ઇચ્છીએ ત્યારે તે ત્રણ પલ અને એક કર્ષ (પલનો ચોથો ભાગ)નો અડધો સમજવો અર્થાત્ અડધો કર્ષ. (૩/ પલ) ચાર કુડવનો એક માગધપ્રસ્થ થાય છે. ધરિમપ્રમાણથી સાડા બાર પલ. ચાર પ્રસ્થનો એક આઢક થાય છે. તોલ્ટેપ્રમાણથી પચાશ પલ, ચાર આઢકોનો એક દ્રોણ - બસો પલ, સોળ દ્રોણની એક ખારી જે બત્રીશસો પલ થાય છે. વીસ ખારીનો એક વાહ ધરિમપ્રમાણથી ચોસઠ હજાર પલ થાય છે. કોષ્ટક મેય પરિમાણ ૪ કુંડવ - ૧ પ્રસ્થ ૪ પ્રસ્થ ૧ આક ૪ આઢક ૧ દ્રોણ ૧૬ દ્રોણ ૧ ખારી ૨૦ ખારી - ૧ વાહ ૧. ધરિમ પ્રમાણ અને તોલ્ય પ્રમાણ એકાર્થક છે. २१ - ધરિમ પરિમાણ ૧૨ ૧/૨ પલ ૫૦ પલ ૨૦૦ પલ ૩૨૦૦ પલ ૬૪૦૦૦ પલ
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy