SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર પહેલો - કાળ પ્રમાણ १. mmu मेहनी प्र३५९॥ - (संक्षेपथी) संखेवेण उ कालो अणागयातीतवट्टमाणो य । संखेज्जमसंखेज्जो अणंतकालो य निविट्ठो ॥७॥ कालः सङ्खपतस्त्रिघा, तद्यथा-अनागतोऽतीतो वर्तमानश्च, तत्र यो विवक्षितं वर्तमानसमयमवधीकृत्य भावी समयराशिः स सर्वोऽपि कालोऽनागतः, यस्तु तमेव विवक्षितं वर्तमान समयमवधीकृत्य भूतवान् समयराशिः सोऽतीतः, यस्तु वर्तते समयः स कालो वर्तमानः, तदेवमित्थं संक्षेपतः कालस्य चैविध्यं प्रतिपाद्य संप्रति प्रकारान्तरेण सझेपत एव कालस्य त्रैविध्यमाह- 'संखेज्जे' त्यादि, त्रिविधः कालो भगवद्भिःतीर्थकरगणधरैर्निर्दिष्टस्तद्यथा-सङ्ख्येयोऽसङ्ख्येयोऽनन्तश्च, तत्र समयादिः शीर्षप्रहेलिकापर्यन्तः सङ्ख्येयः, असङ्ख्येयः पल्योपमादिकः, अनन्तः अनन्तोत्सर्पिण्यवसर्पिण्यादिकः ॥ ७ ॥ तत्र प्रथमतः सङ्ख्येयंकालं विवक्षुरिदमाह____uथार्थ :- संक्षेपथी आण अनागत - मतीत - वर्तमान भने संध्यात-संध्यातઅનંત કહેવાયો છે. ટીકાર્ય - કાળ સંક્ષેપથી ત્રણ પ્રકારે છે – અનાગત, અતીત અને વર્તમાન, ત્યાં જે વિવક્ષિત વર્તમાન સમયને આશ્રયીને રહેનારો ભવિષ્યકાલિન સમયરાશિ તે સર્વકાળ અનાગતકાળ છે. જે વિવક્ષિત વર્તમાન સમયને આશ્રયીને રહેલો ભૂતકાલિન સમય રાશિ તે સર્વકાળ અતીતકાળ છે. જે સમય વર્તે છે તે વર્તમાનકાળ કહેવાય છે. આ રીતે સંક્ષેપથી કાળની ત્રિવિધતા જણાવીને હવે અન્ય પ્રકારે સંક્ષેપથી જ કાળની ત્રિવિધતા
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy