SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार पंदरमो - विषुव ३०१ चतुस्त्रिंशदधिकेन शतेन भागहरणं, लब्धा एकोनविंशतिः, शेषं तिष्ठत्येकादशोत्तरं शतं १११, तेभ्योऽभिजितो द्वाचत्वारिंशत् शुद्धा, शेषास्तिष्ठन्त्येकोनसप्ततिः ६९, तत्रैकोनविंशतिमध्यात् त्रयोदशभिरश्लेषादीन्युत्तराषाढापर्यंतानि नक्षत्राणि शुद्धानि, अभिजिन्नक्षत्रं प्रागेव शोधितं, ततः पंच नक्षत्राणि शुद्धानि, एकेन च शेषेण रेवती, आगतमश्विनीनक्षत्रस्य चतुस्त्रिंशदधिक शतभागानामेकोनसप्ततिभागानवगाह्य सूर्यो द्वितीयं विषुवं प्रवर्त्तयति । तथा चतुर्थविषुवचिन्तायामेवं त्रैराशिकं-यदि दशभिविषुवैः पंच सूर्यनक्षत्रपर्याया लभ्यन्ते ततः सप्तभिरयनद्विभागैः किं लभ्यमिति, राशित्रयस्थापना १०-५-७ अत्रान्त्येन राशिना मध्यमराशेर्गुणनं, जाता पंचत्रिंशत् ३५, तस्याः पूर्वोक्तयुक्त्या विंशत्या भागो हियते, लब्ध एकः सूर्यनक्षत्रपर्यायः, पश्चादवतिष्ठते पंचदश, ते च त्रयः पर्यायचर्तुभागास्ततस्ते प्रागुक्तयुक्त्या नवभिः शतैः पंचदशाधिकैर्गुण्यंते, जातानि सप्तविंशतिः शतानि पंचचत्वारिंशदधिकानि २७४५, ततः पूर्वोक्तप्रकारेण तावद्वक्तव्यं यावदागतमश्विनिनक्षत्रस्य चतुस्त्रिंशदधिकशतभागानामेकोनसप्ततिभागानवगाह्य सूर्यश्चतुर्थं विषुवं प्रवर्त्तयति, एवमुक्तनीत्या परिभाव्यमानानि पंचाप्युत्तरायणविषुवाण्यश्विनीनक्षत्र एव यथोदितभागातिक्रमे प्रवर्त्तन्त इति ॥ २८७ ॥ तदेवं दक्षिणोत्तरायणविषुवेषु नक्षत्राणि प्रतिपाद्य लग्नं प्रतिपादयितुमाह ગાથાર્થ : દક્ષિણાયનમાં સૂર્ય પાંચ વિષુવો વાસુદેવ નક્ષત્રથી તેમજ ઉત્તરાયણમાં सूर्य अवहे नक्षत्रथी होने ७३ छे. ॥ २८८ ॥ ટીકાર્થ : દક્ષિણાયનમાં વર્તમાન સૂર્ય પાંચે વિષુવો વાસુદેવાધિષ્ઠિત સ્વાતિ નક્ષત્રથી જોડાઈને કરે છે. ઉત્તર દિશામાં પણ ચાલતો સૂર્ય પાંચે વિષુવો અશ્વદેવાધિષ્ઠિત અશ્વિની નક્ષત્રથી જોડાઈને કરે છે અર્થાતુ પાંચેય દક્ષિણાયન વિષુવો સ્વાતિ નક્ષત્ર સાથે યોગમાં પ્રવર્તે છે અને પાંચેય ઉત્તરાયણ વિષુવો અશ્વિની નક્ષત્ર સાથે યોગમાં પ્રવર્તે છે ત્યાં ભાવના આ પ્રમાણે કરવી. જો ૧૦ વિષુવો દ્વારા ૫ સૂર્ય પર્યાયો પ્રાપ્ત થાય છે તો અયનના દ્વિભાગરૂપ પ્રથમ વિષુવમાં શું આવે ? ૧૦-૫-૧, અન્ય રાશિને મધ્ય સાથે ગુણતાં ૫, પ્રથમ રાશિ વિષવરૂપ છે અને વિષુવ પ્રથમ અયનનો દ્વિભાગ છે એટલે રથી ગુણતા ૨૦ થયા તેનાથી પૂર્વરાશિનો ભાગ કરવો ; ભાગ આવ્યો અને નિયત નક્ષત્ર પરિમાણ લાવવા માટે ૧૮૩૦થી ગુણીશું. ગુણાકાર રાશિ ૯૧૫ १.१८3p_१,८१५८१५ ....... 18 ૨ ૬૭ ૧૩૪ ६७ = ૯૧૫ થયા. તેમાંથી ૮૮ અંશોથી પુષ્ય નક્ષત્ર શુદ્ધ છે. પાછળ
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy