SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ ज्योतिष्करण्डकम् इगतीसा ओयगुणा पंचहिं भइयव्व तिगुण अंसा उ। तिहिओ भवंति सव्वेसु चेव विसुवेसु नायव्वा ॥ २८३ ॥ एकत्रिंशद् यथोत्तरमोजोगुणा विषमगुणाः प्रथमतः कर्त्तव्यास्तद्यथा प्रथमविषुवचिन्तायामेकगुणा द्वितीयविषुवचिंतायां त्रिगुणाः तृतीयवषुवचिन्तायां पंचगुणाः चतुर्थविषुवचिंतायां सप्तगुणाः पंचमविषुवचिन्तायां नवगुणा एवं यावद्दशमविषुवचिन्तायामकोनविंशतिगुणाः, ततः पंचभिर्भक्तव्याः, तथा च सति यल्लभ्यते तानि पर्वाण्यवसेयानि, शेषास्त्वंशा उद्धरितास्त्रिगुणिताः सन्तो यावन्तो भवन्ति तावत्प्रमाणास्तिथयः सर्वेषु विषुवेषु ज्ञातव्याः, तद्यथा-प्रथमविषुवचिन्तायामेकत्रिंशत्, एकेन गुणितं तदेव भवतीति जाता एक त्रिंशदेव, तस्याः पंचभिर्भागे हृते लब्धाः षड्, एकः पश्चादुद्धरति, स त्रिगुणः क्रियते, जातास्त्रयः आगतं षट्पतिक्रमे तृतीयस्यां तिथौ प्रथमं विषुवमिति, तृतीयविषुवचिन्तायामेकत्रिंशत् पंचभिर्गुण्यते, जातं पंचपंचाशदधिकं शतं १५५, तस्य पंचभिर्भागो हियते, लब्धा एकत्रिंशत् आगतं त्रिंशत्पर्वतिक्रमे पंचदश्यां तृतीयं विषुवमिति तथा दशमविषुवाचिन्तायामेकत्रिंशत् एकोनविंशत्या गुण्यते, जातानि पंच शतानि नवाशीत्यधिकानि ५८९, तेषां पंचदशभिर्भागो हियते, लब्धं सप्तदशोत्तरं शतं, शेषास्तिष्ठन्ति चत्वारस्ते त्रिभिर्गुण्यन्ते, जाता द्वादश, सप्तदशोत्तरपर्वशतातिक्रमे द्वादश्यां दशमं विषुवमिति ॥ २८३ ॥ पुनरप्यत्रैवार्थे प्रकारान्तरेण करणमाह ગાથાર્થ : એકત્રીસ ઓજ (વિષમ) ગુણા પાંચથી ભાગ કરવા, અંશોને ત્રણ ગુણા ४२१. तेथी तिथिमो सर्व विषुवोमा थाय छ अम. u. ॥ २८ ॥ ટીકાર્થ : એકત્રીસ યથોત્તર ઓજોગુણ - વિષમગુણો પહેલેથી જ કરવા તે આ રીતે પ્રથમ વિષુવ ચિંતામાં ૧ ગુણા, બીજા વિષુવમાં ૩ ગુણા, ત્રીજા વિષુવમાં ૫ ગુણા, ચોથામાં ૭ ગુણા, પાંચમામાં ૯ ગુણા, એમ દશમા વિષુવની ચિંતામાં ૧૯ ગુણા તેને પથી ભાંગવા. એમ થતાં જે આવે તે પર્વો જાણવા. શેષ જે અંશો બચ્યા તેને ત્રણ ગુણા કરતાં જેટલા થાય તેટલી તિથિઓ સર્વ વિષુવોમાં જાણવી. ત્યાં પ્રથમ વિષુવા વિચારણામાં ૩૧, એને એકથી ગુણતાં ૩૧ તેનો પથી ભાગ કરતાં ૬ આવ્યા પાછળ ૧ વધ્યો તેને ૩થી ગુણતાં ૩ આવ્યા, એટલે કે ૬ પર્વ પસાર થયા પછી ત્રીજ તિથિમાં પ્રથમ વિષુવ થાય છે.
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy