SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार पंदरमो - विषुव २९१ यद्विषुवं ज्ञातुमिष्टं तेन रूपोनेन-तत्संख्यया रूपोनया षडशीत्यधिकं शतं गुण्यते, गुणिते च तस्मिन् त्रिनवतिं प्रक्षिप, ततः पंचदशभिर्भाजिते सति येङ्का लब्धास्तानि पर्वाणि ज्ञातव्यानि, शेषास्त्वंशास्तिथयः, एष करणगाथाऽक्षरार्थः । ___भावना त्वियं-विषुवं प्रथमं कतिपर्वातिक्रमे कस्यां तिथौ भवति ? इति जिज्ञासायां रूपं स्थाप्यते, तदेकरूपहीनं क्रियते, जातमाकाशं, तेन षडशीत्यधिकं शतं गुण्यते, जातं शून्यं 'खेन गुणने ख मिति वचनप्रामाण्यात्, ततः शून्ये तस्मिन् त्रिनवतिः प्रक्षिप्यते, तस्याः पंचदशभिर्भागे हृते लब्धाः षट्, शेषास्तिष्ठन्ति त्रीणि, आगतं षट्पतिक्रमे तृतीयस्यां तिथौ प्रथमं विषुवमिति, तृतीयविषुवचिंतायां त्रीणि रूपाणि ध्रियन्ते, तेभ्यो रूपापहारे जाते द्वे रूपे, ताभ्यां षडशीत्यधिकं शतं गुण्यते, जातानि त्रीणि शतानि द्विसप्तत्यधिकानि ३७२, अत्र त्रिनवतिः प्रक्षिप्ता, जातानि चत्वारि शतानि पंचषष्ट्यधिकानि ४६५, एतेषां पंचदशभिर्भागो हियते, लब्धा एकत्रिंशत्, आगतं त्रिंशत्पतिक्रमे पंचदश्यां तृतीयं विषुवमिति ॥ २८२ ॥ भूयः प्रकारान्तरेणात्रैवार्थे करणमाह ગાથાર્થ : રૂપન્યૂન વિષુવને એકસો ક્યાંસીથી ગુણવું એમાં ૯૩ ઉમેરવા એનો પંદરથી ભાગ કરતાં પર્વો આવ્યા શેષ રહે તે તિથિઓ હોય છે. તે ૨૮૨ | ટીકાર્થઃ જે વિષુવ જાણવું છે તેને રૂપ ન્યૂન કરવું તેને ૧૮થી ગુણી તેમાં ૯૩ નાંખો પછી તેનો પંદરથી ભાગ કરતાં જે અંકો આવ્યા તે પર્વો જાણવા, શેષ જે રહ્યા તે તિથિઓ જાણવી. પ્રથમ વિષુવ કેટલા પર્વો પસાર થયા પછી કઈ તિથિએ આવે છે? અહીં પ્રથમ વિષુવ હોવાથી ૧ સંખ્યા સ્થાપવી તેમાંથી ૧ બાદ કરવો એટલે ૦ તેને ૧૮૬થી ગુણતાં છે, તેમાં ૯૩ ઉમેરતાં ૯૩ તેનો ૧૫થી ભાગ કરતાં ૬ આવ્યા શેષ ૩ રહ્યા એટલે કે, ૬ પર્વો પસાર થયા પછી ત્રીજના દિવસે પ્રથમ વિષુવ આવે છે. ત્રીજા વિષુવને જાણવા માટે ૩ સ્થાપો તેને ૧ રૂપ ન્યૂન કરતાં ૨ તેને ૧૮૬થી ગુણતાં ૩૭૨ એમાં ૯૩ ઉમેરતાં ૪૬૫ આવ્યા. એનો ૧પથી ભાગ કરતાં ૩૧ આવ્યા એટલે કે ત્રીસ પર્વ પસાર થયા પછી પંદરમી તિથિએ ત્રીજું વિષુવ આવે છે. ૨૮રા ४२९१ नं. 3 १. = शून्यमित्यर्थः ॥
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy