SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार तेरमो - नक्षत्र-सूर्य-चंद्रनी गति २५३ सप्तषष्ट्यधिकानि, एतावता कालेन नक्षत्रं स्वस्वमण्डलं परिभ्रमेण परिसमाप्नोति, इयमत्र भावना-इह युगे सूर्योदयानामष्टादश शतानि त्रिंशदधिकानि भवन्ति १८३०, नक्षत्रोदयानामष्टादश शतानि पंचत्रिंशदधिकानि १८३५, ततोऽत्र त्रैराशिककर्मावकाशः-यदि नक्षत्रोदयशतानामष्टादशभिः शतैः पंचत्रिंशदधिकैः सूर्योदयानामष्टादश शतानि त्रिंशदधिकानि १८३० लभ्यन्ते, तत एकेन नक्षत्रोदयेन कियान् कालो लभ्यते ? राशित्रयस्थापना १८३५१८३०-१, अत्रान्त्येन राशिना एककलक्षणेन मध्यमस्य राशेस्त्रिंशदधिकाष्टादशशतप्रमाणस्य गुणनं, जातान्यष्टादशैव शतानि त्रिंशदधिकानि १८३०, एकेन गुणने तदेव भवतीति वचनात्, तस्यायेन राशिना पंचत्रिंशदधिकाष्टादशशतप्रमाणेन भागहरणं, तत्र द्वावपि राशी महान्तावित्युभयोरपि पंचकेनापवर्तना, तत्रोपरितनो राशिर्जातस्त्रीणि शतानि षट्षष्ट्याधिकानि ३६६, अधस्तनः त्रीणि शतानि सप्तषष्ट्यधिकानि ३६७, उपरितनश्च राशिः स्तोकस्ततः सूर्यः किल स्वमण्डलं परिपूर्ण षष्ट्या मुहूर्तेः परिसमापयतीति षष्ट्या गुण्यते, जातान्येक विंशतिसहस्राणि नव शतानि षष्ट्यधिकानि २१९६०, तेषां पूर्वोक्तेन ३६७ छेदराशिना भागो हियते, लब्धा एकोनषष्टिर्मुहूर्ताः, उपरितनांशा उद्धरन्ति त्रीणि शतानि सप्तोत्तराणि ३०७, एतावता कालेन सर्वं नक्षत्रं स्वमण्डलं भ्रम्या पूरयति ॥२५५॥ सम्प्रति मण्डले मण्डले प्रतिमुहूर्तं गतिपरिमाणमाह ગાથાર્થ : ઓગણસાઠ રૂપ ૩૦૭ અંશો અને તેનો છેદ ૩૬૭ જાણવો અર્થાત નક્ષત્ર પ૯૪ મુહૂર્ત સ્વમંડળ પરિસમાપ્તિ કરે છે તે જાણવું. / ૨૫૫ / ટીકાર્ય નક્ષત્ર પ૯૦૭ મુહૂર્ત પોતાના મંડળને ભ્રમણ દ્વારા પૂર્ણ કરે છે. અર્થાત્ - આ યુગમાં સૂર્યોદયો ૧૮૩૦ હોય છે, નક્ષત્રોદયો ૧૮૩૫ હોય છે. તેથી અહીં ઐરાશિક કર્મનો અવસર છે. જો નક્ષત્રો દ્વારા ૧૮૩૫ દ્વારા ૧૮૩૦ સૂર્યોદયો પ્રાપ્ત થાય છે. તો ૧ નક્ષત્રોદયથી શું આવે? ૧૮૩૫ - ૧૮૩૦ - ૧, અહીં અંત્ય રાશિ સાથે મધ્યરાશિ ગુણતાં ૧૮૩૦ આવ્યા. તેનો પ્રથમ રાશિ ૧૮૩૫થી ભાગ કરવો, ત્યાં બંને રાશિ મોટી છે એટલે બંનેનો પથી ભાગ કરવો એટલે ઉપરની રાશિ ૩૬૬ તથા નીચેની રાશિ ૩૬૭ થઈ. ઉપરની રાશિ અલ્પ છે તેથી સૂર્ય સ્વમંડળને પરિપૂર્ણ ૬૦ મુહૂર્ત પરિસમાપ્ત કરે છે એટલે એને ૬૦થી ગુણવી તેથી ૨૧૯૬૦ થયા તેનો પૂર્વોક્ત 3E७
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy