SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार दसमो - मंडल विभाग १९९ सूर्यमण्डलाब्दहिर्विनिर्गता द्वाचत्वारिंशदेकषष्टिभागा एकस्य चैकषष्टिभागस्य सत्काः पंच सप्तभागाः । तेऽत्र राशौ प्रक्षिप्यन्ते, ततो जाताः षट्चत्वारिंशदेकषष्टिभागा द्वौ चैकस्य एकषष्टिभागस्य सत्कौ सप्तभागौ, ततश्चतुर्थाच्चन्द्रमण्डलात्परतो द्वादश सूर्यमार्गा द्वादशाच्च सूर्यमार्गात्परतो योजनद्वयातिक्रमे सूर्यमण्डलं, तच्च पंचमाच्चन्द्रमण्डलादर्वाक् अभ्यन्तरं प्रविष्टं षट्चत्वारिंशदेकषष्टिभागान् द्वौ चैकस्य एकषष्टिभागस्य सत्कौ सप्तभागौ, शेषं सूर्यमण्डलस्यैक एकषष्टिभाग एकस्य चैकषष्टिभागस्य सत्काः पंच सप्त भागा इत्येतावत्परिमाणं पंचमचन्द्रमण्डलसम्मिश्रं , तस्य च पंचमस्य चन्द्रमण्डलस्य सूर्यमण्डलाद्वहिविनिर्गतं चतुःपंचाशदेकषष्टिभागा एकस्य चैकषष्टिभागस्य द्वौ सप्तभागौ ५, ॥ २०८-२०९ ।। तदैवं पंच सर्वाभ्यन्तराणि चन्द्रमण्डलानि साधारणानि, चतुर्षु च चन्द्रमण्डलान्तरेषु द्वादश २ सूर्यमार्गा इत्येतद् भावितं सम्प्रति पंचासाधारणानि चन्द्रमण्डलानि विभावयिषुराहગાથાર્થ - સૂર્યમંડળોનો ક્રમ આ રીતે જાણવો. ૮ ૧૧ ૪ ૨ ૩૬ ૩ ૨ ૧૯ ૪ ૨ , , , , ૨૩ ૧ ૩ ૨૪ ૬ ૩ ૩૧ ૧ ૩ ૩૪ ૫ ૪ ૧૩ ૨ ૪ ૪૨ ૫ ૪ ૪૬ ૨ ૨ ૧ ૫ ૫ ૬૧ ૭ ૧' ૬૧ ૭ ૨' ૬૧ ૭ ૩' ૨૧ ૭ ૧' ૬૧ ૭ ૨’ ૬૧ ૭ ૩' ૬૧ ૭ ૧’ ૬૧ ૭ ૨’ به | જ ه ه میز و به | و ૬૧ ૭ ૩ / ૨૦૮-૨૦૯ ]. ટીકાર્ય - પ્રથમ સવંત્યંતર ચંદ્રમંડલ ક્ષેત્રમાં સૂર્યમંડળની બહાર નીકળેલું ચંદ્રમંડળ - ભાગ છે ત્યારબાદ, બીજા ચંદ્રમંડળ પહેલાં અપાંતરાલમાં ૧૨ સૂર્યમંડળો છે. એના માટે ભાવના પહેલાં જ કરેલી છે, બારમા સૂર્યમંડળ પછી અને બીજા ચંદ્રમંડળ પહેલાં ૨૪ યોજન છે ત્યાં ર યોજન પછી સૂર્યમંડળ છે એટલે બીજા ચંદ્રમંડળ પહેલાં અત્યંતર પ્રવેશેલ સૂર્યમંડળ : ભાગ છે, ત્યારબાદ ભાગ પ્રમાણ સૂર્યમંડળ અને ચંદ્રમંડળ મિશ્ર છે. એટલાથી શુદ્ધ સૂર્યમંડળ છે. તેના પછી બહાર નીકળેલું ચંદ્રમંડળ ભાગ છે. તેના પછી ફરી ત્રીજા ચંદ્રમંડળ પહેલાં યથોક્ત પ્રમાણ અંતર છે ૩૫૧ યોજન અને આટલા અંતરમાં ૧૨ સૂર્યમંડળો પ્રાપ્ત થાય છે અને ઉપર ૨ ૩ યોજન છે. તેથી અહીં પૂર્વોક્ત બીજા ચંદ્રમંડળ સંબંધિ સૂર્યમંડળથી બહાર નીકળેલા ભાગો છે તે નાંખવા તેથી
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy