SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા લે. ૮૩ त्ति ॥ "पुरओ ति अग्रतः, दुहओ त्ति द्विधा अन्तराऽन्तरा पार्श्वतः पृष्ठतश्चेत्यर्थः जुगमायाए त्ति यूप(युग)मात्रया दृष्ट्या, पेहाएत्ति प्रेक्ष्य रीयंति गत गमन, रीयमाणस्सत्ति कुर्वत इत्यर्थः, कुक्कुडपोयएत्ति कुर्कुटादिपोतः, वट्टापोयपत्ति इह वर्तकः पक्षिविशेषः, कुलिंगच्छाए वत्ति पिपीलिकादिसदृशः, परियावज्जेजत्ति पर्यापोत मियते । एव' जहा सत्तमसए इत्यादि । अनेन च यत्सूचित तस्यार्थलेश एवं-अथ केनार्थेन भदंत ! एवमुच्यते १ गौतम ! यस्य क्रोधादयो व्यवच्छिन्ना भवन्ति, तस्येर्यापथिक्येव क्रिया भवतीति" इत्यादि तवृत्तायुक्तम् । अत्र भावितात्माऽनगार उपशान्तः क्षीणमोहश्च ग्राह्यः, अन्यस्येर्यापथिकीक्रियाऽभावात् , केवलिनश्वानाभोगप्रयुक्तोक्तविशिष्टगमनासंभवादिति वदन्ति । तथा संभावनारूढ मृषाभाषण द्रव्यभावाभ्यां भिन्नं न कुत्राप्युपदर्शित, इति क्षीणमोहे तदभिधान भवतोऽपूर्वपाण्डित्याभिव्यञ्जकमेव, द्रव्यभावातिरिक्तस्य संभावनारूढस्य शशविषाणवदवस्तुत्वात् । यच्च व्यक्तिशक्तिरूप संभवे संभाव्ये च योगवीर्यमुक्त तद्भावपरिणामरूपमेव, यथोक्त सूत्रकृताङ्गवीर्याध्ययनवृत्तौ "तथा मनोवाक्कायादीनां तद्भावपरिणतानां यद्वीर्य सामर्थ्य तद्विविध सम्भवे संभाव्ये च । सम्भवे तावत्तीर्थकृतामनुत्तरोपपातिकानां च सुराणामतीवपटूनि मनोद्रव्याणि भवन्ति । तथाहि, तीर्थकृतामनुत्तरोपपातिकसुरमनःपर्यायज्ञानिप्रश्नव्याकरणस्य द्रव्यमनसैव करणाद्, अनुत्तरोपपातिकसुराणां च सर्वव्यापारस्यैव मनसा निष्पादनादिति । सम्भाव्ये तु यो हि यमर्थ पटुमतिना प्रोच्यमान न शक्नोति सांप्रत परिणमयितु, संभाव्यते त्वेष परिकर्म्यमाणः शक्ष्यत्यमुमर्थ परिणमयितुमिति । २ वाग्वीर्यमपि द्विविध-संभवे संभाव्ये च । तत्र संभवे तीर्थकृतां योजननिहारिणी वाक् सर्वस्वस्वभाषानुगता च, तथाऽन्येषामपि क्षीरमध्वाश्रवादिल. ब्धिमतां वाचः सौभाग्यमिति । तथा हंसकोकिलादीनां संभवति स्वरमाधुर्यम् । संभाव्ये तु सम्भाव्यते श्यामायाः स्त्रियो गानमाधुर्यम् , तथा चोक्त 'श्या(सा)मा गायति मधुरं काली गायति खर' च ऋक्ष (सक्ख) च" [ ] इत्यादि । तथा संभावयाम एन श्रावकदारकमकृतमुखसंस्कारमप्यक्षरेषु यथावदभिलप्तव्येष्विति, तथा संभावयामः शुकसारिकादीनां वाचो मानुषभाषापरिणामः । ३ कायवीर्यमप्यौरस्य यद्यस्य बलम् । तदपि द्विविध “હે ભગવન ! આગળ યુગમાત્ર દૃષ્ટિથી જોતાં જોતાં તેમજ વચમાં વચમાં પાછળ અને બાજુમાં જોતાં જોતાં ચાલતા જે ભાવિતામાં અણગારના પગ નીચે કુકડા વગેરેનું બન્યું કે વર્તાકાદિ પક્ષી વિશેષનું બચ્ચું કે કીડી વગેરે જેવા છે મરી જાય તે જીવને હે ભગવન ! શું ઈપથિકી ક્રિયા લાગે ? સાંપરાયિકી ક્રિયા લાગે? ગૌતમ ! તે ભ વિતાત્મા અણગારને ઇર્યા પથિકીક્રિયા લાગે, સાંપરાયિકી ક્રિયા નહિ. હે ભગવન ! કયા કારણે આમ કહો છો? ઇત્યાદિ યાવત સાતમા શતકના સંવૃત ઉદ્દેશક પ્રમાણે જાણવું, સંવૃત્ત ઉદ્દેશકના અતિદેશપરથી જેનું સૂચન કર્યું છે તેને સંક્ષેપ અર્થ તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યો છે–ભગવદ્ ! કયા કારણે આવું કહે છે ? ગોતમ ! જે જીવના ક્રોધાદિ વિચ્છિન્ન થઈ ગયા હોય તેની માત્ર ઇર્યાપથિકી જ ક્રિયા થાય છે” અહીં ભાવિતામા અણગાર તરીકે ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ જીવ લેવાના છે. કેમકે બીજા જીવોને ઈપથિકી ક્રિયા હોતી નથી અને કેવલીઓને અનાગપ્રયુક્ત ઉક્ત प्रानु विशिष्ट गमन समतु नथी' मे माया ४ छ. समान३४'मा 'समानाना शा] તથા સંભાવનારૂઢ મૃષાભાષણ પણ દ્રવ્ય અને ભાવ બનેથી ભિન્ન હોવું તે કયાંય દેખાડયું નથી. “ક્ષીણમેહમાં ભાવ મૃષાભાષણ હેતું નથી” એ તો તમને અને અમને બનેને માન્ય છે. વળી તમારે તેઓમાં દ્રવ્ય મૃષાભાષણ પણ માનવું નથી. અને તેમ છતાં સંભાવનારૂઢ મૃષાભાષણની તેમાં તમે જે હાજરી કહો છો એ તે તમારા
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy