SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ જ , કેવલીમાં દ્રવ્યહિંસા આચારાંગવૃત્તિઅધિકાર ૩૭૭ विराधनाकारिण' प्रमत्तसंयतमनूयेहलोकवेदनवेद्य:पतितस्य विवेकयोग्यस्य च कर्मबन्धस्य विधान साक्षादेव सूत्रेऽभिहित, तत्र-केवली ‘उद्देसो पासगस्स णत्थि'त्ति वचनाद् गुर्वादेशविधायित्वाभावात् संभावितभाविजीवघातभयाविनाभाविनियताभिक्रमणादिक्रियाऽभावाच नानूद्य इति तदुबहि वेनैवावश्यम्भाविजीवविराधनानिमित्तकबन्धाबन्धविचारः-इति परोऽभिमन्यते तन्महामृषावादविलसितं, साक्षादेव केवलिनमनूद्य वृत्तौ तत्समर्थनस्य ब्रह्मणापि पराकर्तुमशक्यत्वात् । तत्रानूद्यतावच्छेदकधर्मे विरोधोद्भावनेन च वृत्तिकृत एव सूत्राभिप्रायानभिज्ञतां वक्तुमुपक्रान्तो અહીં ગુરુના આદેશ મુજબ વર્તનાર અભિક્રમણાદિ વ્યાપારયુક્ત અપ્રમત્તસંયતને અવસ્થંભાવી જીવ વિરાધનાના સ્વામી તરીકે કહીને કર્મના બંધ–અબંધ અંગેની વિશેષતાનું વિધાન વૃત્તિમાં ઉમેરેલું છે. અનાકુષ્ટિ અને આકુષ્ટિથી જીવવિરાધના કરનાર, પ્રમત્તસંયતને નિર્દેશ કરીને ઈહલેક વેદનવેદ્યા પતિત કર્મબંધ અને વિવેકગ્ય કર્મ બંધનું વિધાન તે સાક્ષાત્ સૂત્રમાં જ કહ્યું છે. આચારાંગના આ અધિકાર અંગે પૂર્વપક્ષી આવું કહે છે. [એ અધિકારમાં કેવળી અનૂઘ નથી-પૂo]. પૂર્વપક્ષ :- આ બધામાં કેવલીને તે બાકાત રાખીને અન્ય છ અંગે જ અવયંભાવી જીવવિરાધનાનિમિત્તક બન્ધ–અબઘને વિચાર છે. કેમકે (૧) “દેતો THસ રિથ” એ વચન મુજબ કેવલીમાં ગુરુના આદેશને અનુસરવા૫ણુને અભાવ હોય છે. જ્યારે આ અધિકારમાં તે ગુરુના આદેશને અનુસરનારની વાત છે, વળી (૨) રખેને મારાથી જીવઘાત થઈ જાય એવો ભાવી જીવઘાતની સંભાવનાને ભય હોય તે એ છવઘાતથી બચવા માટે જયણાપૂર્વક અભિક્રમણ વગેરે કરવામાં આવે છે.” કેવળીઓને તે ક્ષપકશ્રેણીમાં ભય મોહનીય કર્મ જ ક્ષીણ થઈ ગયું હોવાથી ભય જે હેતો નથી, તે જયણયુક્ત અભિક્રમણ વગેરે પણ ક્યાંથી હોય ? એમ આ અભિકમણાદિ ક્રિયાઓ છવસ્થતાની લિંગભૂત છે. તેથી પણ એ કેવળીઓને હેતી નથી.] આ (૧) અને (૨) કારણેથી જણાય છે કે આ અધિકારમાં કેવલીનો નિર્દેશ કરવાને નથી. એના સિવાયના જીવો અંગે વિચારણા કરવાની છે. | [ વૃત્તિમાં કેવલીના કરેલ નિર્દેશને અપલા૫ અશકય-ઉ૦ ] , ઉત્તરપક્ષ :- આવું બધું કહેવું એ મોટા જૂઠનો જ વિલાસ છે. કેમકે વૃત્તિમાં કેવલીને સાક્ષાત્ શબ્દથી નિર્દેશ કરીને જે સમર્થન કર્યું છે તેને બ્રહ્મા પણ ઉથલાવી શકવા માટે સમર્થ નથી. વળી, પૂર્વ પક્ષીએ કેવલીને જે અનુઘ માન્યા નથી (જેને ઉદ્દેશીને વિધાન કરવાનું હોય તે અનૂધ કહેવાય.) તેમાં કારણ દર્શાવવા માટે એણે અનૂઘતાઅવચ્છેદક ધર્મમાં વિરોધનું ઉદ્દભાવન કર્યું છે. (પોતાનામાં રહેલા જે વિશેષ ધર્મના કારણે તે તે વસ્તુ કે વ્યક્તિ અનૂધ બને તે ધર્મ અનૂઘતાઅવ છેદક કહેવાય છઘસ્થ અપ્રમત્ત સંયત વગેરે પોતાનામાં રહેલા ગુર્વાદેશ વિધાયિત્વ (ગુરુના આદેશને અનુસરવાપણું) (તેમજ ઉક્તક્રિયાકારિત્વ) રૂપ ધર્મને આગળ કરીને પ્રસ્તુતમાં અનૂ બન્યા છે. એટલે આ ધર્મ અનુઘતાઅવચ્છેદક છે. હવે કેવલીને પણ જે આ સૂત્રમાં
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy