SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~ ~~~~~ ~ ~~~~ ધર્મપરીક્ષા લોક-૬ माणस्य सम्यगनुष्ठानवतोऽभिक्रामतः प्रतिक्रामतः सङकुचतः प्रसारयतो विनिवर्तमानस्य संपरिमृजतः कस्याञ्चिदवस्थायां कायः शरीर तत्संस्पर्शमनुचीर्णाः कायसङ्गमागताः संपातिमादयः प्राणिन एके परितापमाप्नुवन्ति, एके ग्लानतामुपयान्ति, एकेऽवयवविध्वंसमापद्यन्ते । अपश्चिमावस्थां तु सूत्रेणैव दर्शयति-एके प्राणाः प्राणिनः, अपट्रान्ति प्राणैर्विमुच्यन्ते । अत्र च कर्मबन्ध प्रति विचित्रता । तथाहि-शैलेश्यवस्थायां मशकादीनां कायसंस्पर्शन प्राणत्यागेऽपि बनधोपादानकारणयोगाभावान्नास्ति बन्धः, उपशान्तक्षीणमोहसयागिकेवलिनां स्थितिनिमित्तकषाया भावात् सामयिकः, अप्रमत्तयतेर्जगन्यतोऽन्तर्मुहूर्त, उत्कृष्टतश्चान्तःकोटाकोटिस्थितिरिति । प्रमत्तस्य त्वनाकुट्टिकयाऽनुपेत्य प्रवृत्तस्य ववचित्पाण्याद्यवयवसंस्पर्शात् प्राण्युपतापनादौ जघन्यत उत्कृष्टतश्च कर्मबन्धः प्राक्तन एव विशेषिततरः । स च तेनैव भवेन क्षिप्यत इति सूत्रेणैव दर्शयितुमाह- इहलोग इत्यादि । इहास्मिन् लोके जन्मनि वेदनमनुभवनमिहलोकवेदन तेन वेद्यमनुभवनी यमिहलोकवेदनवेद्यं तत्रापतितमिहलोकवेदनवेद्यापतितं, इदमुक्त भवति-प्रमत्तयतिनापि यदकामतः कृत कर्म कायसङ्घटनादिना तदैहिकभवानुबन्धि, तेनैव भवेन क्षिप्यमाणत्वाद्, आकुट्टीकृतकर्मणि तु यद्विधेयं तदाह जं आउट्टी इत्यादि । यत्तु पुनः कर्माकुट्टया कृतमागमोक्तकारणमन्तरेणोपेत्य प्राण्युपन्दनेन विहित तत्परिज्ञाय ज्ञपरिज्ञया विवेकमेति विविच्यतेऽनेनेति विवेकः प्रायश्चित्तं दशविधं, तस्यान्यतर भेदमुपैति, तद्विवेक वाऽभावाख्यमुपैति, तत्करोति येन कर्मणोऽभावो भवतीति ॥ ___ अत्र गुर्वादेशविधायिनमभिक्रमणादिव्यापारवन्तमप्रमत्तसंयतमवश्यम्भाविजीवविराधना'भागिनमनूद्य कर्मबन्धाबन्धविशेषविधानं वृत्तौ पूरित, अनाकुट्टिकयाऽऽकुट्टिकया च जीवએ રીતે નિશ્ચલ રહેવા સમર્થ ન હોય તે ભૂમિને જોઈને, પ્રમાઈને કુકડીની ચેષ્ટાના દષ્ટાન મુજબ તેનું સંકોચન કે પ્રસારણ કરે. સૂએ તે પણ મોરની જેમ. તે બીજા જીવોના ભયથી એક પડખે એ છે તેમજ જાગ્રત જેવો જ સૂએ છે. વળી તે જોઈને પડખું ફેરવવાની વગેરે ક્રિયા કરે છે.. તેમ તે સાધુ પણ સારી રીતે પ્રમાજનાદિપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે. આમ અપ્રમત્તતાપૂર્વક ઉક્ત ક્રિયા કરતા સાધુથી ક્યારેક અવસ્થંભાવી તરીકે જે થાય છે તે કહે છે-અપ્રમત્તતાના કારણે ગુણવાળા તેમજ ગમન, આગમન, સંકોચન, પ્રસારણ, અશુભવ્યાપારોથી વિનિવર્તન તેમજ સંપરિમાર્જન વગેરે સમ્યફ અનુષ્ઠાનવાળા સાધુના શરીરને કેઈક અવસ્થામાં સ્પર્શેલા સંપાતિમ વગેરે માંથી કોઈક પરિતાપ પામે છે, કોઈક ગ્લાનિ પામે છે, કેઈકના અવયવો તૂટી જાય છે...ચાવત કેટલાક જીવો મરી જાય છે. આમાં જે કર્મબંધ થાય છે તેમાં વિચિત્રતા હોય છે. તે આ રીતે-શૈલેશી અવસ્થામાં કાયસ્પર્શથી મશક વગેરે મરવા છતાં કેવળીને બંધના ઉપાદાન કારણભૂત વેગને અભાવ હોવાનાકારણે કમબંધ હોતા નથી. ઉપશાન્તમોહી ક્ષીણમે હી તેમજ સયોગી કેવલી જીને સ્થિતિના નિમિત્ત કારણભૂત કષાયને અભાવ હોવાના કારણે સામયિક કર્મબંધ થાય છે. અપ્રમત્તયતિને જધન્યથી અંતર્મદત્ત અને ઉત્કૃષ્ટથી અંતઃ કેડ કેડી સાગરોપમ એટલે સ્થિતિ બંધ થાય છે. અનાકદિથી (= જાણકારી વગર) પ્રવૃત્ત થએલા પ્રમત્તના હાથ વગેરે અવયવોના સ્પર્શથી જીવ મટે છતે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ઉપર જ કમબંધ કંઈક વધુ સ્થિતિ વગેરે રૂ૫ વિશેષતાવાળા થાય છે. તે કમબંધ તે જ ભવમાં ક્ષીણ થઈ જાય છે તે વાત સૂત્રથી જ જણાવવા આગળ કહે છે–આ લેક = આ જન્મમાં થતા અનુભવ દ્વારા દવા લેગ્ય કર્મમાં સમાવિષ્ટ થઈ ગએલું હોય તે ઈલેકવેદનાદ્યાપતિત. પ્રમત્તયતિથી પણ ઇચ્છા વગર જ કાયસંઘટ્ટનાદિથી જે કર્મ બંધાયું હોય તે itબા ભવમાં જ ટક્નારું ય છે, કેમ કે આ જ ભવમાં ખપી જવાનું હોય છે. આકુદીથી . બધાએલ કર્મ અંગે શું કરવું તે હવે કહે છે-વળી જે કર્મ આદિથી=આગમાક્ત કારણ વગર જ નાગીને જીવહિંસા કરવા દ્વારા બાંધ્યું હોય તે રૂપરિણાથી જાણીને વિવેકનો વિષય બને છે એમાં - વિવેક એટલે જેનાથી કર્મ ને વિવેક–પૃથભાવ છૂટકારો થાય તે દશપ્રકારનું પ્રાયશ્ચિત્ત, આકુટ્ટિથી a થએલ કમ આ દશમાંથી એક પ્રાયશ્ચિત્ત તે વિષય બને છે. અથવા તે કર્મ અભાવ નામને વિવેક જે પામે છે. અર્થાત સાધુએ એવું કરવું કે જેથી તે કર્મને અભાવ થાય. .
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy