SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. એ ટીકાની જુદી જુદી (હ. લિ.) પ્રતામાં જુદા જુદા પાઠ મળે છે. કે'કમાં માત્ર કિલિબષિકનીજ વાત છે, એટલે જેમાં બંને વાતો છે એના પરથી અનંતભ અને ભગવતી સત્ર પરથી પંદર ભવો જણાય છે. વાસ્તવિકતા તત્ત્વવિદ્દગમ્ય છે. પૂ. ભગવતી પરથી પણ અનંત ભવની સિદ્ધિ જ સિદ્ધષિને માન્ય છે, નહિતર તે પિત વિકિટિબષિકપણું અને અનંતભવ ઉપાજ્ય' એમ કહી સાક્ષી તરીકે ભગવતીને એ જ પાઠ શા માટે આપે? ઉ. તવાર્થ સૂત્રની વૃત્તિમાં ઈન્દ્રિયની સંસ્થાન અને પરિમાણુ એ બેના અધિકારમાં પન્નવણાની સાક્ષી માત્ર સંસ્થાન અંગે જ આપી છે. એમ પ્રસ્તુતમાં પણ ભગવતીની સાક્ષી માત્ર કિબિષિકપણાં અંગે જ હેય, અનંત ભવ અંગે નહિ, (કેમકે આગળ કહી ગયા તે મુજબ ભગવતી પરથી અનંતભવ સિદ્ધ થઈ શકતા નથી.) એવું માનવું અમને યોગ્ય લાગે છે. અથવા ત્યાં બીજે જ કેઈ સુંદર અભિપ્રાય હશે, પણ કુવિકલ્પની પરંપરા ચલાવી ગ્રન્થ કદર્શના કરવી એ યોગ્ય નથી. [કેવલી દ્રવ્યહિંસા વિચાર (પૃ. ૨૩૩ થી પૃ. ૪૪ર)] કેવલીયાગ નિમિત્તક હિંસાને અનુકૂલ જે હિંસ્ય જીવનું કર્મ તેના વિપાકપ્રયુક્ત હિંસા કેવલીયેગથી થતી હોય તો એને કોણ અટકાવી શકે ? માટે કેવલીને પણ અશકયપરિહારરૂપ દ્રવ્ય હિંસા હેય છે. પૂo આ રીતે તે બધાના યોગથી થતી હિંસાને અશક્ય પરિહારરૂપ કહેવી પડશે. આ ઉo અનાજોગ-પ્રમોદાદિકારણુ ઘટિત સામગ્રીજન્ય હિંસાને આભોગાદિથી અટકાવી શકાય છે, માટે એ શક્ય પરિહાર છે. યોગમાત્ર જન્ય હિંસાને યોગ નિરોધ વગર અટકાવી શકાતી નથી. માટે સયોગીને એ અશકય પરિહાર છે. કેિવલી પ્રયત્નવિચાર પૃ-૨૩૫-૨૪૩] - પૂર એ હિંસા વખતે કેવલી જીવરક્ષાને પ્રયત્ન કરે કે નહિ ? જો ન કરે તે અસંવત બની જાય. જે કરે છે તે એ પ્રયત્નને નિષ્ફળ માનવ પડે, પણ એ સંભવતુ નથી, કારણ કે વીર્યન્તરાય ક્ષીણ થઈ ગયું છે. ઉo સર્વ જીવોના હિતના ઉદ્દેશથી થયેલ વાફ પ્રયત્ન ભારે કર્મોનું હિત કરી શકતા નથી, એટલા માત્રથી શું એને નિષ્ફળ કહેવાય ? પૂ૦ એ પ્રયત્ન અધિકૃત લઘુકમ છ અંગે સફળ હેઈ સફળ છે, જ્યારે અશક્ય પરિહારવાળા જીવો અંગેને રક્ષા પ્રયત્ન તો સર્વથા નિષ્ફળ જ હોય છે. ઉo @ા પરીષહ વિજયને પ્રયત્ન હોવા છતાં ક્ષુધા લાગે છે, તેમ છતાં માર્ગીયવનારિરૂપે એ સફળ કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં જાણવું. પૂo સાધુના વેગથી, સંસાર જનનરૂ૫ હિ સાકળથી શન્ય જે દ્રવ્યહિંસા થઈ જાય છે તેને જણાવનાર ઘનિર્યુક્તિના અધિકારમાં વૃત્તિકારે કહ્યું છે કે “ન પ્રથર કુવૈતા િરક્ષિતું વારિત જીવરક્ષાના ઉપાયને અનાભોગ હોય તો જ તે પ્રયતને જીવરક્ષા થતી નથી. એટલે જણાય છે કે અનાભોગ શૂન્ય કેવલીને અહીં અધિકાર નથી, તેમજ તેઓના વેગથી આવી હિંસા થતી નથી. ઉ૦ જીવરક્ષા માટે કેવલી પણ જે ઉલ્લંધનાદિ કરે છે તે જ જીવરક્ષાના ઉપાયભૂત છે અને તેને તો ગીતાર્થને અનાગ હોતો નથી. “તે હિંસા થવામાં અનાભોગ જવાબદાર છે જે કેવલીને ન હાઈ વિલીને તેવી હિંસા હોતી નથી.” એમ કહેવું યોગ્ય નથી. “ર ૨ થન.....' ઈત્યાદિ પણ અનાભોગને જણાવવા માટે નહીં, પણ એમાં રહેલ હિંસા નિમિત્તક કર્મબંધજનક જે શક્તિ તેન જયણા પરિણામથી વિઘટન થાય છે. એવું જણાવવા માટે કહ્યું છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy