SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ. (૩બતો) ઉપરના ત્રણ ગુણઠાણે (મવિ) લેભ વિના ન લૂંતિ તિજોવ) ત્રણ ભાવ હોય. (તલ્લા ) તથા ( ) છેલે ગુણઠાણે (લિત) અસિદ્ધત્વ અને ( મજુબાજar ) મનુષ્ય ગતિ (૩મ) તે બે દયિકભાવ જ હોય. ૨૧. વિવેચનઃ– છ ગુણઠાણે કહેલ પંદર ભાવમાંથી પ્રથમની ત્રણ લેશ્યા વિના બાકીના બાર ભાવ સાતમે ગુણઠાણે હોય. તે આ પ્રમાણે-અસિદ્ધત્વ, ત્રણ શુભ લેશ્યા, ચાર કષાય, મનુષ્યગતિ ને ત્રણ વેદ. પ્રથમની ત્રણ લેશ્યાને ઉદય છઠ્ઠા ગુણઠાણ સુધી જ હોય. તેમાંથી તેલેશ્યા અને પદ્મશ્યા વિના બાકીના દશ ભાવ આઠમે, નવમે ગુણઠાણે હોય. આઠમેથી શ્રેણું માંડે અને શ્રેણી તે શુકલ લેશ્યાએ જ હાય માટે. દશમે ગુણઠાણે પ્રથમના ત્રણ કષાય (લેભ સિવાયના) તથા સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ વિના બાકીના અસિદ્ધત્વ, શુકલ વેશ્યા, સંજવલન લભ તથા મનુષ્યગતિ એ ચાર ઔદયિક ભાવ હોય. અગિયારમે, બારમે તથા તેરમે ગુણઠાણે સંજ્વલન લેભ વિના બાકીના ત્રણ ભાવ હેય. અસિદ્ધત્વ, શુકલ લેશ્યા ને મનુષ્ય ગતિ. છેલ્લા અગી કેવલી ગુણઠાણે અસિદ્ધત્વ અને મનુષ્યગતિ, એ બે જ દયિક ભાવ હોય; કારણ કે ત્યાં લેશ્યાને અભાવ છે. હવે પશમિક ભાવના ભેદ ગુણઠાણે કહે છે – तुरिआओ उवसंतं, उवसमसम्मं भवे पवरं ॥ २२ ॥ नवमे दसमे संते, उवसमचरणं भवे नराणं च, खाइगभेए भणिमो, इत्तो गुणठाणजीवेसु ॥ २३ ॥ અર્થ - ત્તર ૩વરંઢ) ચોથાથી અગિઆરમાં ગુણઠાણ સુધી gવાં) ઉત્તમ એવું (૩વરમM મ ) ઉપશમસમકિત હોય. (નવમે રમે સંતે ) નવમે, દશમે અને અગિઆરમે ઉપશાંતમહ ગુણઠાણે (RTI ) મનુષ્યને (૩વરમવા મ) ઉપશમચારિત્ર પણ હોય. (૪ત્તો ગુદાનીતુ) હવે ગુણસ્થાનમાં રહેલા જીવન વિષે (સામે મણિમો) ક્ષાયિક ભાવના ભેદ કહું છું. ૨૩. વિવેચનઃ–પ્રથમનાં ત્રણ ગુણઠાણે પથમિક ભાવ ન હોય. ચોથા ગુણઠાણેથી આઠમા ગુણઠાણ સુધીના પાંચ ગુણઠાણે પથમિક સમક્તિરૂપ એક પશમિક ભાવ હોય અને નવમા, દશમા તથા અગિઆરમાં એ ત્રણ ગુણઠાણે ઉપશમસમકિત અને ઉપશમચારિત્ર એ બે પથમિક ભાવ મનુષ્યને હોય. છેલ્લા ત્રણ ગુણઠાણે ઉપશમ ભાવ જ ન હોય. હવે ગુણઠાણે ક્ષાયિક ભાવના ઉત્તરભેદ કહે છે –
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy