SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ww w h ^^^ ^^^^^ ^^^^^^^^^^^^ ^ પ્રકરણસંગ્રહ જેવું છે એટલે કે જેમ માળથકી પડતાં વચ્ચેના ભાગને સ્પર્શતો બેશુદ્ધિથી અવશ્ય ભૂમિને સ્પર્શે છે તેમ સમકિતી જીવ પણ અનંતાનુબંધી કષાયના ઉદયબળે ત્યાં ટકી શકતું નથી–ત્યાંથી જરૂર પડે છે. તે જ કહે છે–(૩) તુ પુના–વળી (કવણfમો) ઉપશમસમતિવાળે (પર્વતો ) પડતે થકે અને (મિ) મિથ્યાત્વને (પત્તો ) હજુ પામ્યા નથી, તે (સારવાળો ) સાસ્વાદન કહેવાય છે.” ૧૯ વિશેષાવશ્યકમાં કહ્યું છે કે – " उवसमसम्मत्ताओ, चइऊ मिच्छं अपावमाणस्स । सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥” (હણમમ્મત્તાગો) ઉપશમ સમકિતથકી () ચવીને ( ૪) મિથ્યાત્વને (અપવમr) નહીં પામેલાને (સવંતમિ) તેને આંતરેવચ્ચે (છા૪િ ) છ આવળિકાના પ્રમાણવાળું (વાતાવરણમાં) સાસ્વાદન સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.” હવે પાંચ પ્રકારે સમ્યક્ત્વ કહે છે – मू-वेयगजुअ पंचविहं, तं च तु दुपुंजखयंमि तइयस्स । खयकालचरमसमए, सुद्धाणुवेयगो होइ ॥ २० ॥ અર્થ –“પૂર્વે કહ્યા ચાર તે( ગુ) વેદક સમ્યક્ત્વવડે યુક્ત કરવાથી (પંવિ૬) પાંચ પ્રકારે સમ્યક્ત્વ કહેવાય છે. (તે જ તુ) તુ પુન: વળી તે વેદક સમ્યકત્વ (સુપુનવર્ષામિ) મિથ્યાત્વ અને મિશ્ર એ બે પુજને ક્ષય કરે અને (તથ૪) ત્રીજા સમ્યક્ત્વપુજના (સ્વચાસ્ટિગ્રામસમg) ક્ષયકાળના છેલ્લા સમયે (હુક્કાજુવેગો) છેલ્લા શુદ્ધ પરમાણુનું જે વેદવું તે વેદકસમક્તિ (હો) હોય છે.”૨૦ હવે તે પાંચે સમ્યક્ત્વને કાળ કહે છે मू०-अंतमुहत्तोवसमो, छावलिय सासाण वेयगो समओ। साहिय तित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥२१॥ અર્થ –“(અંતમુહુરોવરમો) ઉપશમ સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ એક અંતમુહૂર્તને છે, (તારા) સાસ્વાદનને ઉત્કૃષ્ટ કાળ (છાસ) છ આવળિકાને છે, (વે ) વેદક કાળ (મો) એક સમય છે, (તો) ક્ષાયિકને કાળ (વાદિય) સાધિક એટલે મનુષ્યભવની અપેક્ષાએ કાંઈક અધિક (તિત્તીસાગર) તેત્રીશ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy