SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લેાકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ ૨૫૭ કંસે છે. ’ (ચટ્સ માપ પત્ર ય દેવિપ) દેશવિરતિ–માર વ્રતધારી શ્રાવક ચૌદ રાજના ચૌદ ભાગમાંથી પાંચ ભાગ ઊર્ધ્વ લેાકના ક્રસે છે, કેમકે શ્રાવકની ઉત્કૃષ્ટી ગતિ અચ્યુત નામના ખારમા દેવલાક સુધી કહી છે. તે ખારમું દેવલાક લોકના મધ્યથી પાંચ રાજ ઊંચું છે તે માટે પાંચ રાજ કહ્યાં છે. ૧૬ અવતરણ:—હવે સૂચિરજ્જુ, પ્રતરરજ્જુ અને ધનરજ્જુનુ અનુક્રમે પ્રમાણ કહેવા માટે પ્રથમ સાતમી નરકપૃથ્વીથી માંડીને સૂચિરન્તુ કહે છે:— अडवीसा छवीसा, चडवीसा वीस सोल दस चउरो । सुइरज्जु सत्तपुढविसु, चउचउभइआ उ पयर घणा ॥ १७ ॥ અ:-( સત્તવુવિદ્ઘ ) સાતમી નરકપૃથ્વીને વિષે ( અલવીલા ): અઠ્ઠાવીશ સૂચિરજી છે. છઠ્ઠી નરકપૃથ્વીને વિષે ( છીલા ) છવીશ સૂચિરજ્જુ છે, પાંચમી નરકપૃથ્વીને વિષે ( વીસા) ચાવીશ સૂચિરન્તુ છે, ચેાથી નરકપૃથ્વીને વિષે (વીસ) વીશ સૂચિરજ્જુ છે, ત્રીજી નરકપૃથ્વીને વિષે ( સોહ ) સેાળ સુચિરા છે, ખીજી નરકપૃથ્વીને વિષે (F) દશ સૂચિરન્તુ છે, પહેલી નરકપૃથ્વીને વિષે (ચો) ચાર ( સુદ્દ૩ ) સૂચિરન્તુ છે. જે ચાર ખાંડુઆ શ્રેણિબંધ હાય અને પહેાળાઇએ એક જ ખાંડુએ હાય તેને સૂચિરજી કહીએ. સાતમી નરકપૃથ્વી ચાર ખાંડુઆ ઊંચી છે અને અઠ્ઠાવીશ ખાંડુમા તિચ્છી છે. એ માટે અઠ્ઠાવીશ સૂચિરન્તુ જાણવા, એવી સત્ર ભાવના કરવી. હવે એ સાતે નરકપૃથ્વીના સૂચિરજ્જુનું માન જે પાંચસે ખાર ખડુ છે તેને ચારે ભાંગતાં એક સા ને અઠ્ઠાવીશ થાય છે, તેને (૨૩ મજ્બા ૩ ) ચારે ભાગ આપીએ તેા (૬) પ્રતરરજ્જુનું માન આવે અને તે પ્રતરરજીના આંકને (૨૩) ચારે ભાગ આપતાં (ઘા) ઘનરન્તુ આવે. ચાર ચાર ખાંડુઆ ચારે દિશાએ હોય એટલે એક રાજ લાંખા, એક રાજ પહેાળા અને પા રાજ જાડા હાય તે પ્રતરરન્તુ કહેવાય છે, તથા ચાર ખાંડુઆ જાડપણું, લાંબપણે તથા પહેાળપણે હેાય તે ઘનરન્તુ કહેવાય છે. પ્રતરરજ્જુને વિષે સેાળ ખાંડુ હાય અને ઘનરજ્જુને વિષે ચાસઠ ખાંડુઆ હોય. ૧૭. અવતરણઃ—હવે સૂચિરજ્જુ ને પ્રતરરજ્જુની સંખ્યા કહે છેઃ— अडवीससयं छसयरि, अह उडूढं चउजुया दुसय सवे । सुइरज्जु पयररज्जु, दुतीसिगुणवीस इगवण्णा ॥ १८ ॥ અ:--( અદ ) અધેાલેાકને વિષે પાંચશે' ને ખાર ખાંડુઆ છે, તેને ચારે ભાગ દેતાં (મડવીત્તસય ) એક સા ને અઠ્ઠાવીશ આવે તેટલા સૂચિરજી જાણવા. ૩૩
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy