SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ. અઢી રાજ થાય છે; (વારિ સજ્જર) લેકના મધ્યથી આઠમા સહસ્ત્રાર દેવલે કે ચાર રાજ થાય છે, લેકના મધ્યથી (ursગુપ) બારમાં અશ્રુત દેવલોકે પાંચ રાજ થાય છે અને (સર રોતે ) લોકના મધ્યથી લોકાંતે સાત જ થાય છે. ૧૫ ઉપર જણાવેલ અભિપ્રાય શ્રી ભગવતીસૂત્ર તથા ગશાસ્ત્રાદિકને છે. શ્રી આવશ્યકસૂત્રની નિર્યુક્તિ, ચૂર્ણિ અને સંઘયણી વિગેરેમાં નીચે પ્રમાણે કથન છે. ૧ પ્રથમના બે દેવલેક સુધી આઠમું રાજ ૧ ત્રીજા ચેથા દેવલોક સુધી નવમું રાજ ૧ પાંચમા છઠ્ઠા દેવલેક સુધી દશમું રાજ ૧ સાતમ આઠમા દેવલેક સુધી અગ્યારમું રાજ ૧ ૯-૧૦-૧૧-૧૨ દેવલેક સુધી બારમું રાજ ૧ નવ ગ્રેવેયક સુધી તેરમું રાજ ૧ પાંચ અનુત્તર વિમાન ને સિદ્ધ-લેકાંત સુધી ચાદમું રાજ આ પ્રમાણે ઊર્ધ્વ લોકના સાત રાજ કહ્યા છે. તત્વ કેવળીગમ્ય. પૂર્વોક્ત આગમના કથનની પુષ્ટિમાં કહે છે – सम्मत्तचरणरहिआ, सव्वं लोगं फुसे निरवसेसं । सत्त य चउदसभाए, पंच य सुय देसविरईए ॥ १६ ॥ અર્થ – સન્મા) સમ્યકત્વ એટલે દેવને વિષે દેવની સહણ, ગુરુને વિષે ગુરુની સદ્હણ, દયામૂળ ધર્મને વિષે ધર્મની સહણા, (ર) એટલે પંચાશ્રવથી વિરમણ, પાંચ ઈન્દ્રિયને નિગ્રહ, અનંતાનુબંધિ વિગેરે ચાર પ્રકારના ક્રોધ, માન, માયા તથા લેભરૂપ ચાર કષાયને ત્યાગ; મનદંડ, વચનદંડ, કાયદંડની વિરતિએ પ્રમાણે જે સંયમના સત્તર ભેદ, તદ્રુપ જે ચારિત્ર તેણે કરી (રહિત એવા સંસારી જી (ા રોજ પુણે નિવાં ) ચાદ રાજલોક પ્રત્યે સૂક્ષ્મ તથા બાદર છવાયેનિમાં ફરતા થકાનિરવશેષપણે ફરસે છે. એટલે ચૈદ રાજમાં તિલમાત્ર ભૂમિ પણ અણુફરસી રહેતી નથી. (ર૪ ૨ ગુર) શ્રુતજ્ઞાની–ાદપૂવી જે યતિ છે તે લોકના મધ્યભાગથી ઊંચે સાત રાજ ફરસે છે, કારણ કે શ્રુતજ્ઞાનીની ઉત્કૃષ્ટી ગતિ સવાર્થ. સિદ્ધ સુધી છે એવું સિદ્ધાંતમાં કહ્યું છે. તે સવાર્થસિદ્ધ લેકના મધ્યથી કાંઈક ઊણા સાત રાજ છે. તે સ્તક માત્ર ઊણ હોવાથી પૂરા સાત રાજ કહ્યા છે. શાસ્ત્રમાં મથકાયા, ૩વવા ડોસો જ રહે એમ કહ્યું છે. ટીકાવાળી પ્રતમાં ( મેરવFORહી) એ પાઠ છે તેને અર્થ=ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર સહિત કેવલી ઉત્કૃષ્ટથી સર્વ લેક નિરવશેષપણે કેવલી સમુદ્દઘાત કરે ત્યારે
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy