SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ. જીવની અપેક્ષાએ બકુશાદિ એટલે બકુશ, પ્રતિસેવાકુશીલ અને સ્નાતક સર્વ કાળે હોય છે, કારણ કે મહાવિદેહમાં સર્વદા સંભવે છે. ૯૦. निग्गंथा य पुलाया, इक्कं समयं जहन्नओ हुति।। उक्कोसेणं पुण ते, अंतमुहुत्तं चिय हवंति ॥९१॥ दारं २९ અર્થ – નિજાથા જ કુટ્ટાથા ) નિર્ગથ અને પુલાકનો ( ર સમજે જો હુતિ ) જઘન્યથી એક સમયને કાળ હોય છે. (૩ોf gr સે ) ઉત્કૃષ્ટથી તે નિર્ગથ તથા પુલાક (ત વિર દવંતિ) અંતર્મુહૂર્ત હોય છે. ફેર એટલે કે એકની સ્થિતિના અંતમુહૂર્તથી ઘણાની સ્થિતિનું અંતમું છું મેટું હોય. ૯૧. (સંખ્યામાં પુલાક જઘન્યથી એક બે હોય ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોય પણ સતત કાળ તે અંતર્મુહૂર્ત જ હોય.) હવે ત્રીશમું અંતરદ્વાર કહે છે— अंतोमुहुतमेसिं, जहन्नओ अंतरं तु पंचण्डं। . उकोसेण अवडं, पुग्गलपरिअट्टदेसूणं ॥ ९२ ॥ અર્થ –(R) આ (કંવદ્) સ્નાતક સિવાય બાકીના પાંચનું (નો તt g) જઘન્યથી અંતર (અતોમુદુત્ત) અંતર્મુહૂર્તનું હોય. આ અંતર એક જીવની અપેક્ષાએ જાણવું. એક પુલાક પુલાકપણું છોડીને જઘન્યથી અંતર્મુહૂર્તમાં ફરીથી પુલાકાણું પામે. એમ પાંચેમાં સમજવું. ( ૩ ur ) ઉત્કૃષ્ટથી (વ૬ પુalકૂિળ ) દેશે ઊણું અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલું અંતર જાણવું, કારણ કે સમક્તિ પામેલ જીવ સમકિત પામ્યા પછી ઉત્કૃષ્ટપણે તેટલો જ કાળ સંસારમાં રહે છે. ( અનંતા કાળચક્રનું એક પુદ્ગલપરાવર્તન થાય છે. ) ૯૨. આ એક જીવ આશ્રી ફરીને તે તે નિગ્રંથપણું પામવાને કાળ સમજવો. पहायस्स अंतरं नो, समयं तु जहन्नओ पुलायाणं । संखिजगवासाई, उक्कोसगमंतरं तेसिं ॥ ९३ ॥ અર્થ—(gયર અંતર નો) સ્નાતકને અંતર નથી, કારણ કે સ્નાતક તે અવશ્ય તે ભવે મોક્ષે જ જાય અને સ્નાતકપણું તજીને ફરીથી સ્નાતક થાય ત્યારે અંતર કહેવાય, તે સ્નાતકને નથી તેથી તેને અંતર નથી. એકની અપેક્ષાએ પુલાકાદિકનું અંતર ઉપર કહ્યું છે, હવે અનેકની અપેક્ષાએ અંતર કહે છે -(રામદં તુ નજરે પુષ્ટાચા) પુલાકને જઘન્યથી એક સમયનું અંતર
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy