SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચનિર્ચથી પ્રકરણ ૨૦૫ અર્થ:-( સલ્લા ૩ તિન્દુ) બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણને સહસ્ત્રપૃથકત્વ આકર્ષ નાના ભવને આશ્રીને હોય છે, કારણ કે એક ભવને વિષે શતપૃથકત્વ આકર્ષ કહ્યા છે, તેથી જ્યારે આઠ ભાવ કરે ત્યારે ઉત્કર્ષથી દરેક ભવમાં નવ નવ આકર્ષ થાય. એટલે નવસોને આઠવડે ગુણતાં સાત હજાર ને બસો ( ૭૨૦૦ ) આકર્ષ થાય. (પંચ નિયંકર ) નિગ્રંથ નિર્ચથને નાના ભવ આશ્રી પાંચ આકર્ષ હોય, તેમાં એક ભવમાં બે, બીજા ભવમાં બે, અને ત્યારપછી ત્રીજા ભવમાં એક એટલે ક્ષપક નિગ્રંથ થઈ મેક્ષે જાય. (ggg નથિ) સ્નાતકને નાના ભાવ આશ્રી આકર્ષ નથી, કારણ કે તે તો તે જ ભવમાં મોક્ષે જાય છે. - હવે ઓગણત્રીશકું કાળદ્વાર કહે છે–(પુછાય ) પુલાકને (૩૬ ) જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી ( યંતમુહુરં સ્ત્રો દોર ) અંતર્મુહૂર્ત કાળ હોય એમ જાણવું, કારણ કે પુલાકપણાને પામેલો નિગ્રંથ અંતર્મુહૂર્ત પૂર્ણ કર્યા વિના મરતો નથી, તેમજ અંતર્મુહૂર્તમાં પુલાકપણાથી પડતા પણ નથીતેથી જઘન્ય અને ઉત્કર્ષથી પણ અંતમુહૂર્ત જાણવું. ૮૮ बउसासेवि कसाई, जहन्नओ समयमियरओ कोडी। समयं होइ नियंठो, अंतमुहुत्तं तु उक्कोसो ॥ ८९ ॥ અર્થ:-( વરણાવિ વસાઈ ) બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણેને ( સમર્થ) જઘન્યથી એક સમયને કાળ હોય, એ ત્રણે ચારિત્ર પામ્યા પછી એક સમયમાં મરણ પામે તે અપેક્ષાએ તે કાળ જાણો. ( લોહી) તથા ઉત્કર્ષથી દેશે ઊણી પૂર્વ કોટિ કાળ જાણુ, કારણ કે ચારિત્રનો ઉત્કૃષ્ટ કાળ તેટલો છે. ( સમર્થ હો નિટો ) નિગ્રંથને જઘન્યથી એક સમયને કાળ છે, તે ઉપશમશ્રેણિએ ચડી, અગ્યારમે ગુણઠાણે પહોંચી, એક સમયમાં મરણ પામે તેની અપેક્ષાએ જાણવો. (અંતમુહુર્જ ૪ ક રો ) અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તનો કાળ જાણે, કારણ કે અગ્યારમાં તથા બારમા ગુણઠાણને તેટલો જ કાળ છે. ૮૯ पहाओ अंतमुहुत्तं, जहन्नओ इयरओ य पुवाणं । देसूणा कोडी खलु, बउसाई हुंति सबद्धं ॥ ९० ॥ અર્થ –(vgો ) સ્નાતક (જ્ઞ અંતમુહુર્જ) જઘન્યથી અંતર્મુહૂર્ત હોય. કારણ કે અંતગડકેવળીને તેટલો કાળ હોય છે. ( મો પુરા જૂના જોહી) અને ઉત્કૃષ્ટથી દેશે ઊણી પૂર્વ કેડી કાળ (ડુ) નિશ્ચયે જાણ, કારણ કે કેવળી અવસ્થાને ઉત્કૃષ્ટપણે તેટલે કાળ છે. (વરસાદું શુંતિ સા૪) હવે નાના
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy