SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. कत्वं वा । इतु वचनादित्यत्रवेदात्प्रवृत्तिरित्यत्रेव मायोऽन्यत्वार्थिका पंचमी । तथा च वचनप्रयोज्यमवृत्तिकत्वं लक्षणमिति न कुत्राप्यव्याप्ति दोषावकाशः । (१८) प्रीतिभक्त्यसंगानुष्टानानामपि वचन प्रयोज्यत्वानपायात् । धर्मश्वतप्रभवो यतः क्रियाधिकरणाश्रयं कार्य मलविगमेनैतत् खलु पुष्टयादि मदेष विज्ञेयः । " रागादयो मलाः खल् वागमसद्योगतो विगम एषां तदयं क्रियांतर बहिः पुष्टिश्चितस्य शुद्धस्य " । पुष्टिः पुण्योपचयः शुद्धिः पापक्षयेन निर्मलता अनुबंधिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः पराज्ञेयेत्यादि । षोडशग्रंथानुसारेण तु पुष्टिश्शुद्धिसच्चित्तं भावधर्मस्य लक्षणं तदनुगता क्रिया च व्यवहारधर्मस्येति पर्यवसन्नं । ( १९ ) प्रतिपादितं चेत्थमेव महोपाध्याय श्री यशोविजयगणिभिरपि स्वकृतद्वात्रिंशिकायां । इत्थं च शुद्धानुष्टानजन्या અથવા પ્રીતિ, ભક્તિ અને અસંગ એ ત્રણથી તેનુ અનુષ્ટાન ભિન્ન છે. અસ ગનું અનુષ્ટાન નિર્વિકલ્પ તથા સ્વરસ-આત્મ રસમાં વહન કરતી પ્રવૃત્તિવાળુ છે. અહીં વચનાત્ એ લેવાવ્યવ્રુત્તિઃ એ પ્રમાણે પ્રાથે કરી અન્યાર્થી પંચમી વિક્તિ છે. હવે સિદ્ધ થયુ કે, લક્ષણ, વચન ને પ્રયાજ્ય એવી પ્રવૃત્તિવાળું છે, તેથી તેને કાઇ ઠેકાણે અવ્યાપ્તિ દોષને અવકાશ આવેજ નહિ. [ ૧૮ ]પ્રીતિ, ભકિત અને અસંગનાં અનુષ્ટાનને પણ વચનનાં પ્રયેાજ્યપણાંને નાશ થતા નથી. વળી ધર્મ ચિત્તમાંથી ઉત્પન્ન થાય છે. કારણ કે ક્રિયાના આધારે કાર્ય થાય તે મળ દૂર કરવાથી પુષ્ટિ વિગેરે પ્રાપ્ત કરે એટલે એ ધર્મ કહેવાય. અહીં રાગાદિ મળ સમજવા. તેઓના આગમ-શાસ્ત્રના યાગથી નાશ થાય છે. ત્યારે ક્રિયાંતરે શુદ્ધ ચિત્તની પુષ્ટિ થાય, તે ધર્મ કહેવાય છે. અહીં પુષ્ટિ એટલે પુણ્યને સ ંગ્રહ અને શુદ્ધિ એટલે પાપના ક્ષયથી થયેલી નિર્મળતા જાણવી. આ બંને સબધમાં આવે એટલે અનુક્રમે પરમ મુક્તિ જાણવી. ઇત્યાદિ, ષોડશ ગ્રંથને અનુસારે તે ઉપર કહેલ પુષ્ટિ અને શુદ્ધિવાળુ ચિત્ત તે ભાવ ધર્મનું લક્ષણ અને તેને અનુગત એવી ક્રિયા તે વ્યવહાર ધર્મનું લક્ષણ, એમ જાણવું. [ ૧૯ ] આ પ્રમાણે મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી ગણીએ પણ પોતાની રચેલ દ્વાત્રિંશિકામાં પ્રતિપાદન કરેલ છે. એવી રીતે શુદ્ધ અનુષ્ટાનથી ઉત્પન્ન થવા યોગ્ય, કર્મરૂપ મલના નાશ २
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy