SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ, - - - - - निःश्रेयसाभ्युदयफलधर्मकल्पद्रुममूलत्वेन शास्त्रांतरेषु प्रतिपादनात् । तत्र समस्तसत्वाविषयः स्नेहपरिणामो मैत्री १ नमनामसादादिभिर्गुणाधिकेऽप्यभिव्यज्यमानांतर्भक्तिरनुरागः प्रमोदः २ दीनादिचानुकंपा करुणा ३ अरागद्वेषभानो माध्यस्थ्य ४ इति तदेवंविधमनुष्टानं धर्म इति दुर्गतिपतज्जंतुजातधारणात्स्वर्गादिसुगतौधानाच्च धर्म इत्येवं रूपत्वेन कीय॑ते शब्द्यते सकलाकल्पितभावकल्पनाकल्पनकुशलैःसुधीभिरिति । (१६) नन्वेवं वचनानुष्टानं धर्म इति प्राप्तं तया च प्रीतिभक्त्यसंगानुष्टानेष्वव्याप्तिरिति चेन । वचनव्यवहारक्रियारूपधर्मस्यैवात्र लक्ष्यत्वेनाव्याप्त्यभावादिति वस्तुतः प्रीतिभक्तित्वे इच्छागतजातिविशेषौ तद्वज्जन्यत्वेन प्रीतिभक्त्यनुष्टानयोर्भेदः । (१७) वचनानुष्ठानत्वं वचनस्मरणनियतप्रवृत्तिकत्वं । एतत्रितयभिन्नानुष्टानत्वं असंगानुष्टानत्वं निर्विकल्पस्वरसवाहि प्रवृत्ति ફળ મેક્ષને ઉદય છે એવા ધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂલ છે, એમ બીજા શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું છે. સર્વ પ્રાણી ઉપર સ્નેહનાં પરિણામ કરવા તે મિત્રી કહેવાય છે, ગુણથી અધિક એ પુરૂષ ન હોય તે પણ તેની ઉપર મનની પ્રસન્નતા વિગેરેથી અંતરમાં ભક્તિ અનુરાગ પ્રગટ થાય તે પ્રમાદ ( મુદિતા) કહેવાય છે. દીન-દુઃખી વિગેરે પ્રાણી ઉપર અનુકંપા કરવી તે કરૂણા કહેવાય છે. અને કેાઈ ઉપર રાગ-દ્વેષ ન રાખવે તે માધ્ય શ્ય કહેવાય છે. એવી જાતનું અનુષ્ઠાન-આચરણ તે ધર્મ એટલે દુર્ગતિમાં પડતા જંતુઓના સમૂહને ધારણ કરવાથી અને સ્વર્ગાદિ શુભ ગતિમાં ધાન-સ્થાપન કરવાથી ધર્મ એમ સર્વ અકલ્પિત ભાવની કલ્પના કરવામાં કુશલ એવા સદ્દબુદ્ધિવાળા પુરૂષે કહે છે. (૧૬) ' અહિં શંકા કરે છે કે, ત્યારે વચનનું અનુષ્ઠાન-આચરણ તે ધર્મ એમ થયું તે પ્રીતિ, ભક્તિ તથા અસંગના અનુષ્ઠાનમાં તેની વ્યાપિ નહીં થાય, તેના ઉત્તરમાં કહેવાનું કે, તેમ નથી. અહિં તે વચન વ્યવહાર તથા ક્રિયારૂપ ધર્મ જ લક્ષ્ય છે, તેથી અને વાસિને અભાવ છે. વસ્તુતાએ પ્રીતિ ભક્તિપણું એ એક જાતની ઈચ્છા ગત જાતિ છે. તે તેથી જન્ય હેવાને લીધે પ્રીતિ તથા ભક્તિના અનુષ્ઠાન વચ્ચે ભેદ છે. [૧] વચનના અનુછાનની પ્રવૃત્તિ તે વચનના સ્મરણમાં નિયત પણે છે.
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy