SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. झ जीव पात्र तइया-इडीरसमारवाण विरसचं । सत्थत्थजाणगेणविहयास नहु लक्खियं तइया ? ॥ ९ ॥ चउदसपुव्वधरा विहु-पमायओ जति गंतकाएम् । एयंपि इहा हा पाव-जीब न तए तया सरियं ? ॥ १० ॥ धिद्धी मइसहमतं-धिद्धी मह बहुयसत्यकुसलचं । धिद्धी पोवएस-प्पहाणपंडिच्च मच्चंतं ॥ ११ ॥ ... एवं पमायव्विलसियं नियं जायपरमनिब्बेओ। निंदतो दिवसाई गमेइ सो गुत्ति खित्तु व्व ॥ १२ ॥ अह तेण परसेणं-वियारभूमीइ गच्छमाणा ते । द₹ण नियविणेए-तेसिं पडिबोहणनिमित्तं ॥ १३ ॥ जक्खपडिमामुहाओ-दीहं निस्सारिउं ठिओ जीहं । तं च पलोइय मुणिणोआसन्ना होउ इय विंति ॥ १४ ॥ जो कोइ इत्थ देवो-जक्खो रक्खो व किनरो का वि। सो पयर्ड चिय पभणउ-न किंपि एवं वयं मुणिमो ॥ १५ ॥ तो सविसायं जक्खो-जपइ भो भो तवस्सिणो सो है। तुम्ह गुरू किरियाए-सुपमत्तो अज्जमंगु त्ति ॥ १६ ॥ હેઈને પણ, હિગારવ અને રસગારવનું વિરસપણું કેમ ન ઓળખ્યું ? [ ૯ ] ચાદપૂર્વના ધરનાર પણ પ્રમાદથી નિગોદમાં જાય છે, એટલું પણ, હે પાપી જીવ! તેં તે વેળા નહિ સંભાર્યું ? ( ૧૦ ) ધિક્કાર છે મારી બુદ્ધિની સૂક્ષ્મતાને, મારી બહુ શાસ્ત્રમાં રહેલી કુશળતાને, અને કેવળ પરોપદેશ કરવામાં જ રહેલી અત્યંત પંડિતાઈને. ( ૧૧ ). આ રીતે તે પરમ નિર્વેદ પામી પોતાના પ્રમાદના દુલિસિતને નિત થકો કેદખાનામાં પડ્યા હોય, તેમ દિવસ પસાર કરવા લાગે. ( ૧૨ ) હવે તે રસ્તે થંડિલે જતા પિતાના શિષ્યોને જોઈ તેમના પ્રતિધના અર્ચ, તે પિતાની પ્રતિમાના મુખમાંથી જીભ લાંબી કહાડીને રહ્યા. તેને જોઈને તે મુનિઓ નજીકમાં આવી આમ બેલ્યા કે, જે કોઈ ઇહાં દેવ, યક્ષ, રાક્ષસ કે કિનર હેય, તે પ્રગટપણે બેલે, તે સિવાય આ રીતે અમે કંઈ પણ સમજી શકતા નથી. [ ૧૩–૧૪-૧૫ ] ત્યારે વિષાદ સાથે યક્ષ બેલ્યો કે, હે તમવિઓ ! હું તે તમારે ક્રિયામાં પ્રમાદી બનેલે આમંગુ ગુરૂ છું. [૧૬ ]
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy