________________
૧૮૪
ધ્યાનશતક (ધનેદધિ આદિ) વલય, (જંબુદ્વિપ-લવણાદિ અસંખ્ય) દ્વીપેસમુદ્રો, નરકે, વિમાને, દેવતાઈ ભવન તથા વ્યંતરનગરની આકૃતિ, આકાશ-વાયુ આદિમાં પ્રતિષ્ઠિત શાશ્વત લોકવ્યવસ્થા પ્રકાર (ચિંતવે;)®૫૫ (વળી સાકાર નિરાકાર) ઉપયોગ સ્વરૂપ, અનાદિ અનંત, તથા શરીરથી જુદે, અરૂપી, સ્વકર્મનો કર્તા
કતા જીવ ચિંતવે,પ૬ વળી) જીવનને સંસાર, સ્વકર્મથી જે નિર્મિત, જન્માદિ જળવાળે, કષાયરૂપી પાતાલવાળો, સેંકડો વ્યસનો (વ્યસન-દુ:ખે) રૂપી જળથર છવાળો, (ભ્રમણકારી) મેહરૂપી આવર્તવાળો, અતિ ભયાનક, 9૫૭અજ્ઞાનપવનથી પ્રેરિત (ઈષ્ટાનિષ્ટ) સંગ-વિયોગરૂપી તરંગમાળાવાળો અનાદિ અનંત અશુભ સંસાર ચિતવે. ૫૮વળી તેને તરી જવા માટે સમર્થ, સમ્યગ્દર્શનરૂપી સારા બંધનવાળું, નિષ્પાપ, ને જ્ઞાનમય સુકાનીવાળું ચારિત્રરૂપી મહાજહાજ (ચિતપણે પણ આશ્રવનિષેધાત્મક સંવ૨ ( ઢાંકણું ) થી છિદ્રરહિત કરાયેલું, તરૂપી પવનથી પ્રેરિત અધિક શીઘ વેગવાળું, વૈરાગ્યરૂપી માગે પડેલું, ને દુર્ધાનરૂપી તરંગથી અભાયમાન થ૬મહાકિંમતી સીલાંગરૂપી રત્નાથી ભરેલા (તે મહાજહાજ ) પર આરૂઢ થઈને મુનિરૂપી વેપારીઓ રીતે શીધ્ર નિવિદને મોક્ષનગરે પહોંચી જાય છે, એ (ચિંતવે.)69૬૧ વળી એ નિર્વાણનગરમાં જ્ઞાનાદિ ત્રણ રત્નના વિનિયોગમય એકાન્તિક, બાધારહિત, સ્વાભાવિક, અનુપમ અને અક્ષય સુખને જે રીતે પ્રાપ્ત કરે છે, તે ચિંતવે.) ૭૬૨ વધુ શું કહેવું? જીવાદિ પદાર્થને વિસ્તારથી સંપન્ન અને રા નવા સમૂહમા સમસ્ત સિદ્ધાંત-અર્ચને ચિંતવે.