SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યત્વ ભાવના. ઉપજે અને ક્રમ લાગે; પણ પહેલેથીજ એ એવા નિશ્ચય કરી રાખ્યું। . હાય, તા પછી ખેદ, ક, આવરણનુ કારણ રહેતુ નથી; માટે પર વસ્તુ તારી નથી એમ નિરધાર કરી તારા સંભાળ લે; તેમાંજ રમણુ કર. ૨. ૧૨૫ વસ્તુતઃ તારી નથી. કાંઈ ભાવિ દુઃખ, ચેતન ! તું એ પોતાના ગુણની जन्मनि जन्मनि विविध परिग्रह-મુવિનુષે ૨ કુટુવ तेषु भवतं परभवगमने, नानुसरति कृशमपि सुबं ॥वि० 3 ॥ તારી સાથે શું આવે છે. અહૈ ! ચેતન ! તું ભવભવને વિષે વિવિધ પ્રકારનાં કુટુંબ અને પરિગ્રહ સંપાદન કરે છે. તે કુટુબ પરિગ્રહાર્દિમાંથી એક નાના ત્રાંષિએ પણ પરભવ જતાં તારી સાથે આવે છે ? ના, એક કુટી બદામ પણ નથી આવતી. અરે ! તારા દેહ પણ તારી સાથે નથી આવતા, એ પણ તું એમાંથી છુટા એટલે અત્રે નિશ્ચેત થઈ પડે છે; એને બાળી નાંખે છે. તું તા પરભવે એકલા તારાં પાપ-પુણ્ય કર્મી સાથે જાય છે. જેને વિષે તુ જન્મે જન્મે મૂર્છા રાખે છે, તે કુટુંબ, પરિગ્રહ, દેહાદિમાંથી શુ' તારી સાથે નથી આવતું એ શુ ખતાવે છે? એ એમ મતાવે છે કે એ કુટુંબ, પરિગ્રહાદિ તારાં નથી; પારકાં છે; તારાથી પર છે. તારા તા જ્ઞાનાદિ ગુણુ છે, માટે પર વસ્તુના મેહ ત્યજી દઈ હૈ! વિનય ! તું તારૂ પેાતાનુ ભવન સભાળ. ૩
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy