SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્ય ઉપદેશ સાતિકા. सैव्यं पि तेसि किरियाविहाणं, संजायई दुकसहस्ताणं ॥ ५४ ॥ મૂળાથ—જે નિપુણ પુરૂષો ચિત્તના માનને મૂકીને તીર્થ કરની આજ્ઞાને પ્રમાણ કરે છે, તેના સર્વ ક્રિયાવિધિ ુજારા દુઃખથી રક્ષણ કરનારા થાય છે. ૫૪. ૪૩ ટીકા—તી કરાની જે આજ્ઞા-નિર્દેશ તે તીર્થંકરાના કહેવાય છે. વિષયની સેવાના ત્યાગરૂપ તે આજ્ઞાને જે નિપુણ-પ ંડિત પુરૂષા પ્રમાણ કરે છે, એટલે તીથ કરની આજ્ઞા સત્ય છે એમ માને છે, શુ કરીને ? તે કહે છે—ચિત્તના અહંકારના ત્યાગ કરીને તેમને શુ ફળ થાય ? તે કહે છે—તેઓનું સર્વ ક્રિયાવિધાન–કમ્રાનુષ્ઠાન હજારા દુ:ખથી રક્ષણ કરનારૂ થાય છે. એટલે કે તેમણે કરેલી સ ક્રિયાએ સફળ થાય છે. ૫૪. જેએ આ સંસારથી ભય પામે છે, તેજ આ સંસારસાગરને સુખેથી તરી શકે છે. તે વિષે કહે છે.— तपावोदयसंभवाऊ, जे भीरुणो भव्वगणा भवाऊ । तेसिं सुहाणं सुलहो उबाऊ, नो संभविजा भवसंनिवाऊ ||५५|| - મૂળાથ—જે ભવ્ય પ્રાણીએ જેનાથી અત્યંત પાપના ઉદયના સંભવ છે એવા_સંસાર થકી ભય પામેલા હાય છે, તેઆને સુખ મેળવવાના ઉપાય સુલભ છે, અને તેને સંસારમાં પાત થતા નથી. ૫૫. . ટીકા અત્યત અધિક પાપના ઉદયના સંભવ-જન્મ જેનાથી થાય છે એવા ભવથકી–સંસારથકી જે ભવ્ય . જીવા ભીરૂ-ભય
SR No.022126
Book TitleUpdesh Saptatika
Original Sutra AuthorN/A
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages118
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy