SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્ય ઉપદેશ સહતિકા. . ટીકાથ-શબ્દાદિક એક એક વિષય પણ ઉદય પામે સતે તેના આશ્રિત થયેલા આત્માને અસંખ્ય દુઃખને આપે છે, તે જેઓ સર્વથા પ્રકારે તે શબ્દાદિક પચે વિષમાં લુબ્ધ-લંપટ થયા હોય એવા મૂઢ મનુષ્યનું શું કહેવું ? તેની સદ્ગતિ તે સર્વ શાસ્ત્રોમાં નિષેધીજ છે. પર. ' હવે તે ઇંદ્રિયનું દુર્જયપણું કહે છે – કદ ૧૩ દક अईव दुहा विसया विसाऊ, पच्छा भवे जेहि महाविसाऊ। ક ૧૧ ૧૨ जेहिं पया इंति परव्वसाऊ, न सेवाणिज्जा खलु ते रसाऊ ॥५३॥ આ મૂળાર્થવિષયે વિષથી પણ અતિ દુષ્ટ છે, જે વિષયો સેવવા વડે પાછળથી મહા વિષાદ-ખેદ પ્રાપ્ત થાય છે. તથા જે વિષયે વડે પ્રજાઓ–લેકે પરવશ બની જાય છે તેથી તે વિષયે રસથીઆસક્તિથી નજ સેવવા. ૫૩. ટીકાર્થ–વિષય વિષ થકી પણ અત્યંત દુષ્ટ-દુ:ખ આપનારા છે, કે જે સેવ્યા થકા પ્રથમ તો અત્યંત સુખ આપનારા લાગે છે, પરંતુ સેવન કર્યા પછી તે મહા વિષાદ-ખેદને આપનારા થાય છે. તથા જે વિષ સેવવાથી પ્રજા–લોકો પરવશ બની જાય છે, તેવા વિષયે રસથી-મનના રસિકપણુથી ઉત્તમ મનુષ્યએ નિચે નજ સેવવા તે યોગ્ય છે. પ૩. હવે જે સર્વજ્ઞના વચનને માને છે, તેને જ ધન્ય છે, એ तित्थंकराणं निउँणा पैमाणं, कुणंति जे उझिय चित्तमाणं ।
SR No.022126
Book TitleUpdesh Saptatika
Original Sutra AuthorN/A
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages118
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy