SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ૧૨૪. વિંટેલ કે છૂટું કરેલ કંબલ આદિને સ્પર્શેલા આકાશ પ્રદેશ સરખા હોય કે ઓછાવતા. ૧૫૦ ૧૨૫. દેવ અને નારક યોનિનું અચિત્તપણે કેવી રીતે સંભવે. ૧૫૧ ૧૨૬ છવાદિના આઠ મધ્ય પ્રદેશો કયાં છે ? કેવલી સમુદ્દઘાત સમયે જીવના એ આઠ પ્રદેશો ક્યાં રહે છે? તેમજ કેટલા આકાશ પ્રદેશને વિષે અવગાહીને રહે છે ? તેમજ એ પ્રદેશો કર્મથી લેપાય કે નહિ. ૧૫ર ૧૨૭. નવતત્વમાં કયા તો જવરૂપ છે અને કયા તત્વો અછવરૂપ છે ૧૨૮. વિગ્રહ ગતિ આદિમાં અચક્ષુદર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે શી રીતે ? ૧૫૬ ૧ર. યુગલીયાઓના પૃષ્ઠકરંડક શબ્દ વડે શું લેવું. ૧૫૭ ૧૩૦. યુગલીયાઓનું કેટલું આયુષ્ય બાકી રહે ત્યારે પુત્ર જન્મ. ૧૫૮ ૧૩૧. પશ્ચિમ મહાવિદેહની ભૂમિ ઘણું નીચી લેવાથી શીતદા નદી ઘણું ઊંચા સમુદ્રમાં શી રીતે પ્રવેશ કરે ? ૧૫૯ ૧૩૨. પુષ્કરવર દ્વીપમાં નદીઓ આગળ સમુદ્રને અભાવ હોવાથી ક્યાં પ્રવેશ કરે છે. ૧૩૩. ઇંદ્રપણું, શુદ્ધ સાધુપણું ચક્રવર્તાિપણાના ભાવ જીએ કેટલીવાર પ્રાપ્ત કર્યું છે ? ૧૬૨ ૧૩૪. દ્રવ્ય અને ભાવ મનનું સ્વરૂપ શું છે અને એકના અભાવે બીજો હોય કે નહિ. ૧૭૧ ૧૩૫. અક્ષરને અનંતમ ભાગ નિત્ય ઉઘાડે રહે છે તે અક્ષર શબ્દથી શું લેવું. ૧૬. કેવલજ્ઞાનને એક સ્વભાવ કે અનેક સ્વભાવે હેય. ૧૮૦ ૧૭. વિજ્યાદિ ચાર વિમાનમાંથી વેલ જીવ કેઈવાર નરકાદિ. . ગતિમાં જાય કે નહિ. - ૧૮૨ ૧૩૮. ભરત ચક્રવર્તી કેટલા ભવે મોક્ષે ગયા અને અપ્રતિપતિત સમ્યક્ત્વવાળો જીવ કેટલા ભવ કરે. ૧૮૨ ૧૩૯. સૂક્ષ્મ અને બાદરનિગોદાદિમાં જીવ કેટલે કાલ રહે છે. ૧૮૪ ૧૬૧
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy