SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ૧૫. સાધુઓએ વિહારાદિમાં ચંદ્રબલ વિગેરે જોવું કે નહિ. ૧ર૪ ૬. જિન કહપશબ્દમાં જિનપદ વડે શું લેવું, તેમજ જિન કલ્પિ સાધુઓ તેજ ભવમાં મોક્ષે જાય કે નહિ? ૧૨૪ -૧૦૭. છદ્મસ્થ ગુરુ કેવલજ્ઞાનવાળી સાવીને વાદે કે નહિ. ૧૨૭ ૧૦૮. સાધ્વીઓ ગામની બહાર ભુજા ઊંચી રાખીને આતાપના લેઈ શકે કે નહિ. ૧૨૮ ૧૦૯. સંયમ અને અસંયમના ૧૭ તેમજ વસ્ત્રપંચકને શે વિચાર કહેલ છે. * ૧૨૯ ૧૧૦. કાલાતિકાત માર્ગીતિક્રાત આદિ ચાર પદનો શો અર્થ છે. ૧૧ ૧૧૧. અતિક્રમ વ્યતિક્રમ આદિ ચાર પદનું સ્વરૂપ શું. ૧૩૩ ૧૧૨. સ્વદારસંતિષી અને પરદારવર્જક શ્રાવકને પાંચે અતિ ચાર સમાન છે કે ફેર છે. ૧૩ ૧૧૩. ચતુર્થભક્તાદિ તપમાં પહેલા અને છેલ્લા દિવસે એકાશનાને નિયમ છે કે નહિ. ૧૧૪. શ્રાવકને સર્વથા રાત્રિભોજનને ત્યાગ કયારે થાય. ૧૪૦ ૧૧૫. દેવસિકાદિ પંચપ્રતિક્રમણમાં કેટલા ગમો હોય. ૧૬. કાયોત્સર્ગમાં ઉછુવાસાદિ કઈ વિધિએ કરવું. ૧૪૨ ૧૧૭. પરિદાવળિયારે એને શો અર્થ અને પરઠવવાની વસ્તુ કેને આપવી. ૧૪૩ ૧૧૮. સાધુ અને શ્રાવકેાએ કેટલાની સાક્ષીએ પચ્ચકખાણ કરવું. ૧૪૪ ૧૧૯. કેવલી પડિલેહણ કરે કે નહિ. ૧૪૫ ૧૨૦. કેટલાક હમેશાં દેરા વડે મુહપત્તિ મુખે બાંધી રાખે છે તે યોગ્ય કે અયોગ્ય ? ૧૪૫ ૧૨૧. સાધુઓને દિવસે શયન અને રાત્રિમાં ગોચરીના અતિચારનું પ્રતિક્રમણ કેમ સંભવે. ૧૪૭ ૧૨૨. મેક્ષે જતા મુનિઓના અંત્ય સમયે ત્યાગ કરાએલા કર્મ * પરમાણુઓ કેટલું ક્ષેત્ર સ્પર્શે છે. ૧૨૩. આરિએ જેનાર મનુષ્ય શું જુએ છે. ૧૪૯ ૧૪૧ ૧૪૮
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy