SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેને યથાર્થપણે જાણવાનું જે આશયવિશેષે બને છે તે આશયવિશેષને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે, જેની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકે અને પાંચમી દષ્ટિમાં થાય છે. આવા આશયને અનુસરવાથી જ નિશ્ચયથી અનુકંપાની પ્રાપ્તિ થાય છે. ઈષ્ટ કે પૂર્વ કર્મમાં એનો સંભવ નથી. ll૧-ell एतदेव नयप्रदर्शनपूर्व प्रपञ्चयतिઆશયવિશેષથી જ ફલવિશેષની પ્રાપ્તિ થાય છે - આ વાત નયને આશ્રયીને જણાવે છે क्षेत्रादि व्यवहारेण दृश्यते फलसाधनम् । નિશ્ચયેન પુનર્માવઃ વત્ત: wામે Il9-9ી. क्षेत्रादीति-व्यवहारेण पात्रादिभेदात् फलभेदो, निश्चयेन तु भाववैचित्र्यादेवेति तत्त्वम् ।।१-७।। શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વ્યવહારનયને આશ્રયીને ભક્તિપાત્ર અને અનુકંપાપાત્ર આ પ્રમાણે પાત્રવિશેષાદિને આશ્રયીને; દાનનું ફળવિશેષ પ્રાપ્ત થાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ ભાવવિશેષને કારણે જ ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. ll૧-૭ી. कालालम्बनस्य पुष्टत्वं स्पष्टयितुमाह ક્ષેત્રાદિવિશેષને આશ્રયીને ફળવિશેષની પ્રાપ્તિ થાય છે - આ પ્રમાણે જે જણાવ્યું છે, ત્યાં કાળની પુષ્ટાલંબનતા (મુખ્યતા) જણાવાય છે कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बहपि । वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटि वृथाऽन्यथा ॥१-८॥ ત્તિ રૂતિ સ્પષ્ટ: II9-૮ કહેવાનો આશય એ છે કે યોગ્ય કાળ(અવસરે) અલ્પ એવું પણ કર્મ, લાભનું કારણ બને છે. પરંતુ અકાળે (અનવસરે) ઘણું પણ કર્મ લાભ માટે થતું નથી. વૃષ્ટિ(વરસાદ) થયે છતે એકાદ કણની કરોડગણી વૃદ્ધિ થાય છે. પરંતુ વરસાદ થયો ન હોય તો પુષ્કળ કણની પણ વૃદ્ધિ થતી નથી – એ સ્પષ્ટપણે સમજી શકાય છે. તેથી કોઈ પણ જાતનું શ્રી જિનપૂજાદિ અનુષ્ઠાન; શાસ્ત્રમાં જણાવેલા તે તે નિયત કાળે જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અન્યથા તે પ્રમાણે ન કરવાથી તે તે અનુષ્ઠાનો અર્થહીન થશે. I૧-૮|| अवसरानुगुण्येनानुकम्पादानस्य प्राधान्यं भगवदृष्टान्तेन समर्थयितुमाहઅવસરોચિત અનુકંપાદાનના પ્રાધાન્યનું સમર્થન કરવા ભગવાનનું દષ્ટાંત જણાવાય છે– धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन् ददौ संवत्सरं वसु ॥१-९॥ દાન બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy