SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ४८० 6पहेश५४ : भाग-२ अह कहवि तव्विसेसो, इच्छिज्जइ णियमओ तदक्खेवा । इच्छियसिद्धी सव्वे, चित्तयाए अणेगंतो ॥१००९॥ 'अथ कथमपि' चित्रपर्यायप्राप्त्यन्यथानुपपत्तिलक्षणेन प्रकारेण तद्विशेष' ऋषभादीनां भव्यत्वविशेष इष्यते । तदा नियमतोऽवश्यंभावेन 'तदाक्षेपात्' प्रतिविशिष्टभव्यत्वेनाक्षेपणादिष्टसिद्धिरभिलषिततीर्थकरादिपर्यायनिष्पत्तिः । तथा, एवं च भव्यत्वस्य चित्रतायामनेकान्तः । यथा भव्यत्वं तावत् सामान्येनैकरूपमेव, आम्रनिम्बकदम्बादीनामिव वृक्षत्वम् । विशेषचिन्तायां तु यथाम्रादीनां रसवीर्यविपाकभेदान्नानारूपता, तथा परस्परभिन्नपर्यायभाक्षु जन्तुषु भव्यत्वस्यापीति॥१००९॥ ગાથાર્થ–ટીકાર્થ–હવે જો ભવ્યત્વની વિચિત્રતાને સ્વીકાર્યા વિના વિચિત્રપર્યાયની પ્રાપ્તિ ઘટી શકતી ન હોવાથી ઋષભાદિના ભવ્યત્વમાં વિશેષતા ઇચ્છાય સ્વીકારાય તો અવશ્ય પ્રતિવિશિષ્ટ ભવ્યત્વે કરેલા આકર્ષણથી બધાયને ઈષ્ટ એવા તીર્થંકરાદિ પર્યાયની सिद्धि थाय. तथा (चित्तयाए अणेगंतो)मा प्रभारी मव्यत्वना वियित्रतमा भनेत . ते मा प्रभारी જેવી રીતે આંબો, લીમડો અને કદંબ વગેરેનું વૃક્ષપણું એક જ છે, તેવી રીતે ભવ્યત્વ બધાનું સામાન્યથી એક રૂપ જ છે. વિશેષની વિચારણા કરવામાં આવે તો જેવી રીતે રસ, વીર્ય અને વિપાકના ભેદથી આંબા આદિમાં વિવિધતા છે તેવી રીતે પરસ્પર भिन्नपर्यायवाणा पोमा भव्यत्वनी ५५ विविधता छ. (१००८) अथ स्याद्वक्तव्यं यद्यपि स्वतो भव्यत्वमेकरूपं, तथापि स्वकार्यनिष्पादनेऽनियतरूपम्, अतः कार्यभेदेऽपि न तद्वैचित्र्यं स्वरूपेणैकत्वादित्याशङ्क्याह अणिययसहावयावि हु, ण तस्सहावत्तमंतरेणत्ति । ता एवमणेगंतो, सम्मति कयं पसंगेणं ॥१०१०॥ 'अनियतस्वभावतापि' कार्यजननं प्रत्यनियमलक्षणा, किं पुनरस्मदभ्युपगतं तद्वैचित्र्यमित्यपिहुशब्दार्थः, 'न' नैव तत्स्वभावत्वं' भव्यत्वस्य चित्रस्वभावतामन्तरेण । इति प्राग्वत् । उपसंहरन्नाह–'तत्' तस्मादेवमुक्तन्यायेनानेकान्तो नानारूपता भव्यत्वस्य सम्यग् यथावत् । इति कृतं 'प्रसङ्गेन' विस्तरभणनेन ॥१०१०॥ હવે કદાચ કોઈ કહે કે ભવ્યત્વ સ્વરૂપથી એકરૂપ છે, તો પણ સ્વકાર્યને સિદ્ધ કરવામાં અનિયત સ્વભાવવાળું છે. તેથી કાર્યભેદ થવા છતાં તેમાં વિચિત્રતા નથી, કેમકે તે સ્વરૂપથી એક છે, આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy