________________
૪૩૬
ઉપદેશપદ : ભાગ-૨ राधावेधाहरणमेव गाथासप्तकेनाहइंदपुर इंददत्ते, बावीस सुया सुरिददत्ते य ।। महुराए जियसत्तू, सयंवरो णिव्वुईए ओ ॥९३६॥ अग्गियए पव्वयए, बहुली तह सागरे य बोद्धव्वे । एतेगदिवसजाया, सह तत्थ सुरिददत्तेण ॥९३७॥ इंदउरसामिणो पुत्तवंति महुराहिवेण तो धूया । पट्ठवियत्ति सयंवरराहावेहेण वरमाला ॥९३८॥ बावीसेहि ण विद्धा, तेवीसइमेणमग्गियाइजया । अब्भासाओ विद्धा, तेहिं परिपंथिगेहिपि ॥९३९॥ सो तज्जएण सइ उक्खयासिपुरिसद्ग भीइओ गुरुणा । तह गाहिओ त्ति भेत्तुं, जहठ्ठ चक्के तओ विद्धा ॥९४०॥ रायसुओ इह साहू, अग्गियगाई कसाय पुरिसा उ । रागद्दोसा खोभे, मरणं असइ भवावत्ते ॥१४१॥ रायसुया उ परीसह, सेसा उवसग्गमाइया एत्थ । गाहण सिक्खा कम्मट्ठभेयओ सिद्धिलाभो उ ॥९४२॥ રાધાવેધના દષ્ટાંતને જ સાત ગાથાઓથી કહે છે
uथार्थ-आर्थ- दृष्टांतनो विस्तारथी अर्थ पूर्व चुल्लगपासग त्यहि (पांयमी) ગાથાની વ્યાખ્યામાં (૧૨મી ગાથામાં) ચક્રના દગંતમાં જણાવ્યો છે. આથી અહીં સંગ્રહ ગાથાઓના અક્ષરાર્થની વ્યાખ્યા કરવામાં આવે છે.
ઇંદ્રપુર નગરમાં ઇદ્રદત્ત નામનો રાજા છે. તેના બાવીશ પત્નીઓથી થયેલા બાવીશ પુત્રો હતા. સુરેંદ્રદત્ત નામનો ત્રેવીસમો પુત્ર મંત્રિપુત્રીથી થયો હતો. મથુરા નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેણે પોતાની નિવૃત્તિ નામની કન્યાને સ્વયંવર આપ્યો, અર્થાત્ તું મનગમતા પતિની સાથે લગ્ન કર એમ કહ્યું. (૯૩૬)
અગ્નિકક, પર્વતક, બહુલી અને સાગર એ ચાર (દાસી પુત્રો) સુરેંદ્રદત્તની સાથે એક દિવસે જન્મ્યા હતા. (૯૩૭) ત્યાર બાદ ઇંદ્રપુરનો સ્વામી ઉત્તમ પુત્રોવાળો છે એમ વિચારીને મથુરાના રાજાએ પુત્રીને ઇંદ્રપુર મોકલી. ત્યાં આવેલી નિવૃત્તિએ સ્વયંવરમંડપમાં સુરેન્દ્રદત્તે કરેલા રાધાવેધથી ખુશ થઈને સુરેંદ્રદત્તના કંઠમાં વરમાળા નાખી. (૩૮) બાવીસ