SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ उ८६ ઉપદેશપદ : ભાગ-૨ पडिहयपच्चक्खायपावकम्मं अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जति? गोयमा! बहुया से निजरा अप्पे पावकम्मेत्ति" । तथा, समणोवासयस्स णं भंते! तहारूवं समणं वा माहणं वा अप्पडिहयपच्चक्खायपावकम्मं फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा अणेसणिज्जेणं वा असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जति?, एगंतसो पावं कम्मे कज्जति" । तथा, मोक्खत्थं जं दाणं, तं पइ एसो विही समक्खाओ । अणुकंपादाणं पुण, जिणेहिं न कयावि पडिसिद्धं ॥१॥ संथरणम्मि असुद्धं, दोण्हवि गिण्हंतदेंतयाणऽहियं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥२॥" आदिधार्मिकमाश्रित्य पुनरयमागमः-"पात्रे दीनादिवर्गे च, दानं विधिवदिष्यते । पोष्यवर्गाऽविरोधेन, न विरुद्धं स्वतश्च यत्॥१॥ व्रतस्था लिङ्गिनः पात्रमपात्रास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन, वर्तन्ते ये सदैव हि ॥२॥" एवं चागमे व्यवस्थिते 'तद्वाधया' आगमोल्लङ्घनरूपया विधिप्रतिषेधयोः क्रियमाणयोर्दोष इत्येष जीववधादिलक्षणो महावाक्यार्थगम्यस्तु महावाक्यार्थगम्य एव ॥८७९॥ ગાથાર્થ-આગમમાં જે દાન વિહિત છે તે દાન કરવાની દેશના આપવામાં અને જે દાન નિષિદ્ધ છે તે દાનનો નિષેધ કરવામાં પ્રરૂપણા કરનારને કોઇ દોષ નથી. આગમનું ઉલ્લંઘન કરીને દાન કરવાની દેશના આપવામાં અને દાનનો નિષેધ કરવામાં જીવવધાદિ દોષો છે. મહાવાક્ષાર્થથી જ આ અર્થ જાણી શકાય છે. टीमा हानसंबंधी मागम माछ-"न्यायथी भेगवेदी भने अपनीय (=निहाप) એવી આહાર-પાણી વગેરે વસ્તુઓનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમથી અતિશય ભક્તિપૂર્વક સ્વ-આત્મકલ્યાણની બુદ્ધિથી સાધુઓને દાન કરવું જોઇએ.” (१) ८५नीय-1405 daul atषोथी २लित, संयममा ७५.१२. बोरे गुuथी युति . વસ્તુ કલ્પનીય છે. (૨) દેશ-આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે. १. पडिहयपच्चक्खायपावकम्मं पहनो अर्थ मा प्रभारी छ–“प्रतिहत' स्थितिनो शास. थवाथी थि द्वारा शानाव२९या भीनी विनाशो यो छ तेवा, प्रत्याख्यात-(मिथ्यात्व वगैरे भन1) तुमोना અભાવે પુનઃ વૃદ્ધિ ન થવા રૂપે નિરાકૃત કર્યા છે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને જેણે એવા, અર્થાત્ જેણે કર્મોને અલ્પસ્થિતિવાળા કર્યા છે અને પુનઃ દીર્ઘસ્થિતિવાળા ન થાય તેવા કર્યા છે તેવા સાધુને.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy