SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ 64हेश५६ : भाग-२ તથા કોઈક ધર્માર્થીઓ તેવા પ્રકારના શાસ્ત્ર સંસ્કારોથી સ્વયમેવ ઉન્ને પ્રકારનું દાન કરી રહ્યા હોય ત્યારે તે દાનનો “જેમ ઉખરભૂમિમાં વાવેલું બીજ ફળ આપવા માટે સમર્થ થતું નથી, તેમ કુપાત્રમાં આપેલું દાન નિષ્ફળ છે એમ પંડિતો કહે છે.” ઇત્યાદિ વચનોથી નિષેધ કરવામાં આવે તો તપસ્વી આદિને લાભમાં અંતરાય થાય. (૮૭૭) एवं पडिवत्तीए, इमस्स तह देसणाए वोच्छेओ । तम्हा विसेसविसयं, दट्ठव्वमिणंति वक्वत्थो ॥८७८॥ एवमविशेषेण प्रतिपत्तौ पदार्थस्य तथाविधरूपतया वा दानविषयाया देशनाया व्यवच्छेदः प्राप्तः । न चासौ युक्तो, यतो दानशीलतपोभावनात्मकस्य धर्मस्य सर्वास्तिकशास्त्रेषु प्रतिपादयितुमधिकृतत्वात् । तस्मादहो सूरे! विशेषविषयं विभागेनेत्यर्थः, द्रष्टव्यमिदं दानविधानं तनिषेधनं चेति वाक्यार्थः ॥८७८॥ ગાથાર્થ–ટીકાર્ય–આ પ્રમાણે વિભાગ કર્યા વિના પદાર્થ જેવો છે તેવો જ સ્વીકારવામાં આવે તો તેવા પ્રકારની દાનસંબંધી દેશનાનો વિચ્છેદ થાય. આ યુક્ત નથી. કારણ કે સર્વ આસ્તિકશાસ્ત્રોમાં દાન-શીલ-તપ-ભાવના રૂપ ધર્મનું પ્રતિપાદન કરવા માટે જુદા જુદા વિભાગ પાડીને દાન વગેરે ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી અહો આચાર્ય! આ દાનવિધાન અને દાનનિષેધ વિશેષ પ્રકારે છે, એટલે કે વિભાગવાળું છે, म. aeg. l quaार्थ छ. (८७८) . आगमविहितं तम्मी, पडिसिद्धं वाहिगिच्च णो दोसो । तब्बाहाए दोसोत्ति महावक्वत्थगम्मं तु ॥८७९॥ 'आगमविहितं' शास्त्रानुमतं यद् दानं, तस्मिन्नेवागमे 'प्रतिषिद्धं' वा निवारितं यत् तदधिकृत्य देशनायां दानस्य विधिविषयायां प्रतिषेधविषयायां च क्रियमाणायां न दोषो जीवहिंसानुमत्यादिलक्षणः कश्चित् प्रज्ञापयितुः सम्पद्यते । यदागमे विहितं दानं तस्य विधिदेशनायां, यच्च तत्र निषिद्धं तनिषेधदेशनायां च न कश्चिद् दोष इत्यर्थः । तत्र चायमागमः-"नायागयाणं कप्पणिजाणं अन्नपाणाईणं देसकालसद्धासक्कारकमजुयं आयाणुग्गहबुद्धीए संजयाणं दाणं" । तथा, समणोवासयस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा पडिहयपच्चक्खायपावकम्मं फासुएणं एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जति?, गोयमा! एगंतसो निज्जरा एव । समणोवासयस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy