SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ Gपहेशप : भाग-२ ગાથાર્થ-ટીકાર્થ-શંખ રાજર્ષિ શુદ્ધ માનસિક પરિણામ રૂ૫ આરાધનાના ભાવથી દુષમા કાળમાં પ્રથમ આરાધક થયા. માટે આજ્ઞાયોગથી ભાવ આરાધનામાં આદર કરવો જોઈએ. (૭૯૭) अथ प्रस्तुतमेवाधिकृत्याह[ईय एयम्मिवि काले, चरणं एयारिसाणं विण्णेयं ।। दुक्खंतकरं णियमा, धन्नाणं भवविरत्ताणं ॥७९८॥] इत्येवमेतस्मिन्नपि काले 'चरणं' चारित्रमेतादृशानां [विज्ञेयं कीदृशानां ] शङ्खमुनिसदृशानां विज्ञेयम् । कीदृशमित्याह-'दुःखान्तकरं' सर्वसांसारिकबाधापहारि 'नियमाद्' अवश्यंतया 'धन्यानां' भवविरक्तानां जीवानामिति ॥७९८॥ હવે પ્રસ્તુત વિષયને આશ્રયીને જ કહે છે ગાથાર્થ–ટીકાર્ય–આ પ્રમાણે આ કાળે પણ શંખમુનિ જેવા ધન્ય અને ભવવિરક્ત જીવોનું ચારિત્ર નિયમા દુઃખાત્ત કરનારું જાણવું. અર્થાત્ આ કાળમાં પણ આવા જીવોને ચારિત્ર હોય અને એ ચારિત્ર પરંપરાએ સર્વ સાંસારિક દુઃખોનો અંત કરનારું બને. (૭૯૮) तथाजे संसारविरत्ता, रत्ता आणाए तीए जहसत्तिं । चेटुंति णिज्जरत्थं, ण अण्णहा तेसिं चरणं तु ॥७९९॥ ये संसारविरक्ताः सत्त्वाः प्राणिनो 'रक्ता' विहितबहुमाना आज्ञायां जिनवचनरूपायां; तथा, तस्यामाज्ञायां 'यथाशक्ति' स्वसामर्थ्यानुरूपं तिष्ठन्ति तदुक्तानुष्ठानपरा भवन्ति । किमर्थं? 'निर्जरार्थं' सर्वकर्मक्षयनिमित्तम् । 'न अन्नहा तेसिं चरणं तु' तेषामेव चरणमस्खलितरूपं विज्ञेयं । न नैवान्यथा संसाराविरक्तानामाज्ञायामसक्तानां यथाशक्ति तत्राकृतावस्थानानामनिर्जरार्थिनां चरणं स्यादिति ॥७९९॥ ગાથાર્થ–ટીકાર્થ-જે જીવો સંસારથી વિરક્ત છે, જિનવચન રૂપ આજ્ઞામાં બહુમાનવાળા છે, સર્વકર્મોનો ક્ષય માટે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં યથાશક્તિ તત્પર છે, તેમનું જ ચારિત્ર અસ્મલિત (=પરંપરાવાળું) જાણવું. જે જીવો સંસારથી વિરક્ત નથી, આજ્ઞામાં બહુમાનવાળા નથી, શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં યથાશક્તિ તત્પર નથી, અને નિર્જરાના અર્થી નથી, તે જીવોને यारित्र. न. डोय. (७८८) अधुना ये कर्मगुरवः प्राणिनो दुष्षमाकालादीन्यालम्बनान्यालम्ब्य सहिष्णवोऽपि तथाविधजनाचरितं प्रमाणीकृत्यं निषिद्धसेवां कुर्वन्ति, तेषामपायं दर्शयति१. इयमपि गाथा न क्वचनादर्शपुस्तकेषूपलब्धा, टीकामुपजीव्य त्वत्रोपनिबद्धा ।
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy