SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ 6पहेश५६ : भाग-२ ततः पोतनपुरराजसुतजन्मानन्तरं ब्रह्मसुरो ब्रह्मलोके देवः समभूत् । ततो मथुराराजः तदनन्तरं शुक्रसुरस्ततोऽप्ययोमुख्यां नगर्यां राजेति। इतोऽप्यानते देवस्ततोऽपि शिवनृपः तस्मादप्यारणदेवः । तदनन्तरं मिथिलायां देवनृप इति ॥७९४॥ इतोऽपि प्रथमग्रैवेयकत्रिके त्रिदशः । तस्मादपि च्युतो गजनस्वामिजीवः । ततोऽपि मृतो मध्यमग्रैवेयकत्रिके सुरः । ततोऽपि पुण्ड्रजनपदे नामतः सुरराजः । ततोऽप्युपरिमत्रिके सुरः। ततोऽपि बङ्गजनपदेषु सुरराजः । इतोऽपि विजयविमाने देवः। तदनन्तरमङ्गराज इति ॥७९५॥ अस्मादपि सर्वार्थसिद्धविमानेऽमरः । ततोऽप्ययोध्यायां नरेन्द्रः। तत्र च प्रव्रज्या, सिद्धनं चेति । एतस्य शङ्खजीवस्य प्रायशो बाहुल्येन तथा तेन प्रकारेण पापाकरणे नियमः सम्पन्न इति ॥७९६॥ હવે તે જ સુદેવગતિઓને અને સુમનુષ્યગિતઓને વંમ ઇત્યાદિ ત્રણ ગાથાઓથી કહે છે ગાથાર્થ–ટીકાર્થ–પોતનપુરમાં રાજપુત્રના જન્મ પછી (પાંચમા) બ્રહ્મદેવલોકમાં દેવ થયો. ત્યારબાદ મથુરાનગરીમાં રાજા થયો. ત્યારબાદ (સાતમા) મહાશુક્ર દેવલોકમાં દેવ થયો. ત્યારબાદ અયોમુખી નગરીમાં રાજા થયો. પછી (નવમા) આનત દેવલોકમાં દેવ થયો. પછી શિવ નામનો રાજા થયો. પછી (અગિયારમા) આરણ દેવલોકમાં દેવ થયો. પછી મિથિલા નગરીમાં દેવનામનો રાજા થયો. પછી પ્રથમ રૈવેયક ત્રિકમાં દેવ થયો. પછી ગર્જનપુરનો રાજા થયો. પછી મધ્યમરૈવેયક ત્રિકમાં દેવ થયો. પછી પુંડ્રદેશમાં સુરનામનો રાજા થયો. પછી અંતિમ રૈવેયકત્રિકમાં દેવ થયો. પછી બંગદેશમાં સુર નામનો રાજા થયો. પછી વિજય વિમાનમાં દેવ થયો. પછી અંગદેશનો રાજા થયો. પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયો. પછી અયોધ્યા નગરીમાં પૃથ્વીચંદ્ર નામનો રાજા થયો. તે ભવમાં દીક્ષા અને મુક્તિ થઈ. શંખરાજાને મોટા ભાગે તે રીતે પાપ અકરણમાં નિયમ सिद्ध थयो. (७८४-७८६) भावाराहणभावा, आराहगो इमो पढमं । ता एयम्मि पयत्तो, आणाजोगेण कायव्वो ॥७९७॥ एवमुक्तरूपेण भावाच्छुद्धमनःपरिणामरूपाराधनाभावाद् आराधकोऽयं प्रथम दुष्षमाकाले समभूत् । तस्मादेतस्मिन् भावाराधने 'प्रयत्न' आदर आज्ञायोगेन कर्तव्यः ॥७९७॥ ॥ इति शङ्खराजर्षिकथानकं समाप्तम् ॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy