SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉપદેશપદ : ભાગ-૨ ___ प्रतिबन्धविचारे च "पडिबन्धोवि य एत्थं सोहणपंथम्मि संपयट्टस्स" इत्यादिग्रन्थेन प्रागभिहिते पुनर्निदर्शितश्चैव प्रकाशित एव एषोऽर्थो यो "अवयारवियारम्मी" इत्यादिना ग्रन्थेनोक्तः । इति वाक्यपरिसमाप्तौ । यद्येवं, पुनर्भणनमपार्थकमापद्यत इत्याशङ्क्याह-औषधज्ञातेन मेघकुमारादिदृष्टान्तेभ्यो दृष्टान्तान्तरभूतेन पुनर्द्वितीयवारमेष एवान्यूनाधिको भवतीति ज्ञेयम् । न चैवं कश्चिद् दोषः, उपदेश्यत्वादस्य । यथोक्तम्"सज्झायझाणतवओसहेसु उवएसथुइपयाणेसु । संतगुणकित्तणेसु य न हुंति पुणरुत्तदोसा उ ॥१॥ इति" ॥३९२॥ આ અર્થ પૂર્વે જ કોઈક રીતે કહ્યો જ છે. આથી તે અર્થને પ્રસ્તુતમાં જોડતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ–પ્રતિબંધની વિચારણમાં આ અર્થ બતાવ્યો જ છે. ફરી ઔષધના દૃષ્ટાંતથી આ જ અર્થ જાણવો. आर्थ-पडिबंधो विय एत्थं सोहणपंथम्मि संपयट्टस्स (01-२६१) त्या ग्रंथथी પૂર્વે કહેલી પ્રતિબંધની વિચારણામાં આ અર્થ બતાવ્યો જ છે. પૂર્વપક્ષ-જો આ અર્થ પૂર્વે કહ્યો છે તો પુનઃ કથન નિરર્થક બને છે. ઉત્તરપક્ષ-પૂર્વે આ અર્થ મેઘકુમાર વગેરે દૃષ્ટાંતથી કહ્યો છે. અહી બીજીવાર એ દતોથી અન્ય ઔષધના દૃષ્યતથી ન્યૂનતા–અધિકતાથી રહિત આ જ અર્થ કહ્યો છે. આ પ્રમાણે કહેવામાં કોઈ દોષ નથી. કારણ કે આ અર્થ ઉપદેશ કરવા યોગ્ય છે. ઉપદેશમાં पुनरुतिनो घोषuntो नथी. छ -"स्वाध्याय, ध्यान, तप, औषध, उपहेश, સ્તુતિ, દાન અને સદ્ભૂત ગુણોનું કીર્તન કરવામાં પુનરુક્તિ દોષો થતા નથી. (૩૯૨) एतदेव समर्थयन्नाहएत्तो उ इओ वीरा, कहिंचि खलिएवि अवगमे तस्स । तह एयजोगउ च्चिय, हंदि सकज्जे पयट्टिसु ॥३९३॥ अत एव तदभ्यासस्याभिलषितहेतुत्वाद्हेतोरितोऽशुभानुबन्धाद्'वीराः'शिवशर्मस्पृहावन्तो रुद्रक्षुल्लकादयः, 'कथञ्चित् तथाविधभव्यत्वपरिपाकाभावात् 'स्खलितेऽपि' निर्वाणपुरप्रापकसमाचारस्य खण्डनेऽपि जाते, 'अपगमे' व्यवच्छेदे तस्य' स्खलितस्य सति, तथा प्रागिव एतद्योगादेव' शुद्धाज्ञायोगरूपात्, 'हंदी ति पूर्ववत् , 'स्वकार्ये' निर्वाणपुरपथप्रवृत्तिरूपे 'प्रावर्तिषत' प्रवृत्तवन्त इति ॥३९३॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy