SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ उपहेशप : भाग-२ ૨૨૯ सङ्ग्रामशूरः तपःशूरश्च । तत्र दानशूर उत्तराशाधिपतिः कुबेरादिः। सङ्ग्रामशूरो वासुदेवादिः । तपःशूरो दृढप्रहारादिः। तत इतरद्वयपरिहारेण दानशूराणाम्। भिनत्ति चालयत्याशयरत्नमौदार्यातिरेकलक्षणम् । अपि चेति समुच्चये। अधिकतरं' सविशेष 'शोधयति' समुत्कर्षयति।यथा कस्यचित् समुत्कटमन्मथस्य भोगार्हदिव्यकामिनीसम्प्राप्तौ तद्विकाराः सुदूरमनिवाराः समुज्जृम्भन्ते, तथा दानशूराणां समन्ततः समुपस्थितयाचकलोकं कालमवलोक्य सविशेषदानपरायणता जायत इति ॥६६८॥ (3थे प्रतिकूण संधी दृष्टांत ४ छ-) ગાથાર્થ-દુર્ભિક્ષ ( દુકાળ) આદિ કાળ પણ દાનશૂર પુરુષોના આશયરત્નને ચલિત કરતો नथी, 4 विशेष धारे छे. ટીકાર્થ-દુર્ભિક્ષાદિ–જેમાં ભિક્ષુક લોકને ભિક્ષા અલ્પ મળે તે દુર્ભિક્ષ. આદિ શબ્દથી રાજકર, રાજાક્રમણ વગેરે બીજી મુશ્કેલીઓ સમજવી. દાનશૂર–શૂર ત્રણ પ્રકારે છે. દાનશૂર, યુદ્ધશૂર અને તપશૂર. તેમાં ઉત્તરદિશાનો અધિપતિ કુબેર વગેરે દાનશૂર છે. કૃષ્ણ વગેરે યુદ્ધશૂર છે. દઢપ્રહારી વગેરે તપશૂર છે. પ્રસ્તુતમાં યુદ્ધશૂર અને તપશૂરનું પ્રયોજન નથી, દાનશૂરનું પ્રયોજન છે. આશયર=અતિશય ઉદારતાનો પરિણામ. જેવી રીતે જેનો કામ (=વાસના) અતિશય પ્રબળ છે તેવા પુરુષને ભોગને યોગ્ય દિવ્ય કામિનીની પ્રાપ્તિ થતાં કામના વિકારો જરા પણ રોકી ન શકાય તેવા પ્રગટે છે, તેવી રીતે દાનશૂર પુરુષો જેમાં ચારેબાજુથી યાચકલોક ઉપસ્થિત થયો છે તેવા કાળને જોઇને અધિક घानतत्५२ जने छे. (६६८) इत्थं द्रव्यादयो लोकेऽपि शोभनभावविघ्नकरा न भवन्तीति प्रसाध्य प्रस्तुते योजयन्नाहएवं चिय भव्वस्सवि, चरित्तिणो णहि महाणुभावस्स । सुहसामायारिगओ, भावो परियत्तइ कयाइ ॥६६९॥ 'एवमेव' काण्डलगनादाविव सुभटानां भव्यस्योक्तनिरुक्तस्य, किं पुनः सुभटादीनां स्वकार्यसिद्ध्यर्थमुपस्थितानामित्यपिशब्दार्थः, 'चारित्रिणः' सम्पन्नचारित्रमोहदृढक्षयोपशमस्य 'न हि' नैव 'महानुभावस्य' प्रशस्तसामर्थ्यस्य 'शुभसामाचारीगतः' प्रत्युप्रेक्षणाप्रमार्जनादिविषयो 'भाव' उत्साहलक्षणः 'परिवर्त्तते' विपरिणमते 'कदाचिद्' दुर्भिक्षादावपि, तस्यात्यन्तशुभसामाचारीप्रियत्वेनान्यत्र प्रतिबन्धाभावात् ॥६६९॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy