SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉપદેશપદ : ભાગ-૨ अथ महाव्रतान्यधिकृत्याहगुणठाणगपरिणामे, महव्वए तु अहिगिच्च णायाइं । समिईगुत्तिगयाइं, एयाइं हवंति णेताई ॥६०२॥ गुणस्थानकपरिणामे उक्तलक्षणे सति महाव्रतानि, तुः पुनरर्थे, अधिकृत्याश्रित्य ज्ञातान्युदाहरणानि समितिगुप्तिगतानि समितिगुप्तिप्रतिबद्धान्येतानि भवन्ति ज्ञेयानि। समितिगुप्तीनां महाव्रतरूपत्वेनेत्थमुपन्यासः कृतः ॥६०२॥ હવે મહાવ્રતોને આશ્રયીને કહે છે ગાથાર્થ ગુણસ્થાનકનો પરિણામ થયે છતે મહાવ્રતોને આશ્રયીને સમિતિ-ગુપ્તિ સંબંધી આ (હવે પછી કહેવાશે તે) દષ્ટાંતો જાણવા. ટીકાર્થ– પ્રશ્ન- મહાવ્રતો સંબંધી દાંતો કહેવા જોઈએ, તેના બદલે સમિતિ-ગુપ્તિસંબંધી દૃષ્ટાંતો કહેવાનું શું કારણ? ઉત્તર- સમિતિ-ગુપ્તિ મહાવ્રતરૂપ હોવાથી સમિતિ-ગુમિસંબંધી દષ્ટાંતો કહેવામાં भावश. (5०२.) अथ समितिसङ्ख्यां स्वरूपं चाहइरियासमियाइयाओ समितिओ पंच होति नायव्वा । पवियारेगसराओ, गुत्तीओऽतो परं वोच्छं ॥६०३॥ ईर्यासमिति षासमितिरेषणासमितिरादानभाण्डमात्रनिक्षेपणासमितिरुच्चारप्रस्त्रवणखेलसिंघाणजल्लपरिष्ठापनिकासमितिरितिनामिकाः समितयः पञ्च भवन्ति ज्ञातव्याः । किंलक्षणा इत्याह- प्रवीचारैकसराः प्रवीचाराः कायवचसोश्चेष्टाविशेषाः, तमेवैकं सरन्त्यनुवर्त्तन्ते यास्तास्तथा, समिति संगतवृत्त्या, इतिः प्रवृत्तिरित्यर्थयोगात् । गुप्तीरतः परं वक्ष्य इति ॥६०३॥ હવે સમિતિની સંખ્યા અને સ્વરૂપને કહે છે ગાથાર્થ– ઇર્યાસમિતિ વગેરે પાંચ સમિતિઓ જાણવી. સમિતિઓ કેવળ પ્રવિચારને જ અનુસરે છે. હવે પછી ગુણિઓને કહીશ. ટીકાર્થ– ઇર્યાસમિતિ, ભાષાસમિતિ. એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલ-સિંઘાણ-જલપારિષ્ઠાપનિકાસમિતિ એ નામવાળી પાંચસમિતિઓ જાણવી. સમિતિઓ કેવળ પ્રવિચારને જ અનુસરે છે. પ્રવિચાર એટલે કાયા અને વચનનું વિશેષ પ્રકારનું આચરણ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy