SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૭૯ एमादिपुच्छवागरणतो तहा भद्दयाणि जायाणि । जइ तीए धम्मविग्धं, पायं सुविणेऽवि ण करेंति ॥६००॥ इदं च महता प्रबन्धेन व्याख्यातत्वात् सुगमत्वाच्च न व्याख्यायते । एवमादीनि प्राग्गाथाग्रन्थोक्तानि यानि पृच्छाव्याकरणानि, तेभ्यस्तथा भद्रकाणि जातानि, यथा तस्या धर्मविजं प्रायः स्वप्नेऽपि न कुन्तीति ॥५९८-६००॥ પૂર્વે વિસ્તારથી વ્યાખ્યાન કર્યું હોવાથી અને સુગમ હોવાથી (૫૯૮-૫૯૯-૬૦૦) ગાથાઓનું અહીં ફરીથી વ્યાખ્યાન કરાતું નથી. પૂર્વે કહેવાયેલી ગાથાઓમાં અપાયેલા ઉત્તરોથી સોમાના માતા-પિતા તેવા ભદ્રક થયા જેથી સ્વપ્નમાં પણ સોમાને ધર્મ-અંતરાય 5२ता नथी. (५८८-५८८-500) इत्थं श्रीमतीसोमोदाहरणमभिधाय प्रस्तुते योजनामाहगुणठाणगपरिणामे, संते जीवाण सयलकल्लाणा । इय मग्गगामिभावा, परिणामसुहावहा होति ॥६०१॥ गुणस्थानकपरिणामे उक्तलक्षणे सति जीवानां सकलकल्याणानि, इत्येवं 'मार्गानुगामिभावात्' शुद्धनीतिपथानुसरणलक्षणात् , 'परिणामसुखावहानि' परम्परया सुखानुबन्धप्रधानानि भवन्ति । गुणस्थानकपरिणामवन्तो हि जीवा नियमाद् मार्गमेवानुसरन्ति, उन्माग्र्गानुसरणकारिणो मिथ्यात्वादेः कर्मक्षयेणैव गुणस्थानकपरिणामसंभवात् । ततः सकलकल्याणलाभः सम्पद्यत इति ॥६०१॥ આ પ્રમાણે શ્રીમતી-સોમાનું દૃષ્ટાંત કહીને પ્રસ્તુતમાં તેની યોજનાને કહે છે ગાથાર્થ– ગુણસ્થાનકનો પરિણામ થયે છતે જીવોનાં સઘળાં કલ્યાણો આ પ્રમાણે માર્ગાનુગામીભાવથી પરંપરાએ સુખાનુબંધની પ્રધાનતાવાળાં થાય છે. ટીકાર્થ– ગુણસ્થાનકનો પરિણામ =આનો અર્થ પૂર્વે (ગાથા ૫૪૬માં) કહ્યો છે. માર્ગાનુગામીભાવથી શુદ્ધ નીતિમાર્ગને અનુસરવાથી. ગુણસ્થાનકના પરિણામવાળા જીવો નિયમા માર્ગને જ અનુસરે છે. કારણ કે ઉન્માર્ગનું અનુસરણ કરાવનાર મિથ્યાત્વમોહનીય વગેરે કર્મના ક્ષયથી જ ગુણસ્થાનકનો परिम. प्रगटे छे. तेथी (=भार्ग अनुस२९॥थी) सर्वस्यानो द. थाय छे. (5०१)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy