SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ 6पहेश५६ : मार-१ ૪૯૩ ___ 'कृतं' पर्याप्तमत्राज्ञामाहात्म्यवर्णने प्रस्तुते 'प्रसङ्गेन' दैवपुरुषकारस्वरूपनिरूपणादिना, शुद्धाज्ञायोगादुक्तस्वभावात् 'सदा' सर्वकालं ‘मतिमान्' अतिशयबुद्धिधनो 'वर्तेत' प्रवृत्तिमान् भवेद् 'धर्मस्थाने' सम्यक्त्वादिप्रतिपत्तिलक्षणे । अथ हेतुमाह-तस्य शुद्धाज्ञानुसारिणो धर्मानुष्ठानस्य स्वल्पस्यापीतरप्रसाधकत्वेनोत्तरोत्तरदेशविरत्यादिधर्मानुष्ठाननिष्पादकत्वेन ॥३५८॥ ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ—અહીં પ્રાસંગિક વર્ણનથી સર્યું. મતિમાન પુરુષ સદા શુદ્ધાત્તાયોગ પૂર્વક ધર્મસ્થાનમાં પ્રવર્તે. કારણકે શુદ્ધાજ્ઞાનુસારી ધર્માનુષ્ઠાન અન્ય ધર્માનુષ્ઠાનનો પ્રસાધક છે. ટીકાર્થ–પ્રસ્તુત આજ્ઞા માહાત્મના વર્ણનમાં દૈવ-પુરુષાર્થના સ્વરૂપનું નિરૂપણ વગેરે પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. મતિમાન પુરુષ સર્વકાલ શુદ્ધાજ્ઞાયોગ (શુદ્ધાજ્ઞા પાલન) પૂર્વક સમ્યક્તાદિ સ્વીકાર રૂપ ધર્મસ્થાનમાં પ્રવર્તે. કારણ કે શુદ્ધાશાનુસારી અતિશય અલ્પ પણ ધર્માનુષ્ઠાન ઉત્તરોત્તર દેશવિરતિ આદિ ધર્માનુષ્ઠાનને ઉત્પન્ન કરે છે. [शुद्धाशायोगनो स्वमा पो छ ते पूर्व (3२ उभी थामi) ४uव्यु छ.] (3५८) एतदेव भावयतितस्सेसो उ सहावो, जमियरमणुबंधई य नियमेण । दीवोव्व कज्जलं सुणिहिउत्ति कजंतरसमत्थं ॥३५९॥ तुस्योक्तलक्षणस्य धर्मानुष्ठानस्यैष त्वेष एव वक्ष्यमाणस्वभावलक्षणं यदितरधर्मानुष्ठानमनुबध्नाति न केवलं स्वयं भवतीति चकारार्थः, नियमेनाव्यभिचारेण, कार्यान्तरसमर्थमित्यत्रापि संबध्यते, ततः कार्यान्तरसमर्थमुत्तरोत्तरसुगतिलाभलक्षणम् । दृष्टान्तमाह'दीप इव' प्रदीपवत् 'कज्जलं' प्रतीतरूपमेव, सुनिहितोऽनिवातस्थाननिवेशित इति कृत्वा 'कार्यान्तरसमर्थ' प्रस्तुतप्रकाशमपेक्ष्य यत् कार्यान्तरं तरुणीनयननिर्मलताप्रदानादि तत्सम्पादकमिति । यथा-प्रदीपः सुनिहितोऽवश्यं कार्यान्तरसमर्थं कजलमनुबध्नाति तथा प्रस्तुतमनुष्ठानमप्यनुष्ठानान्तरमिति ॥३५९॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ-શુદ્ધાજ્ઞાનુસારી ધર્માનુષ્ઠાનનો આ સ્વભાવ છે કે નિયમા કાર્યાતર કરવા સમર્થ એવા અન્ય અનુષ્ઠાનનો અનુબંધ કરે છે. જેમકે–સારી રીતે મૂકેલો દીપક કાર્યાતર સમર્થ એવા કાજળનો અનુબંધ કરે છે. ટીકાર્ય–શુદ્ધાજ્ઞાનુસારી ધર્માનુષ્ઠાનનો આ સ્વભાવ જ છે કે કેવલ સ્વયં થાય છે એમ નહિ, ક્તિ અન્ય એવા ધર્માનુષ્ઠાનનો અનુબંધ ( પરંપરા) કરે છે કે જે ધર્માનુષ્ઠાન
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy