SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ ઉપદેશપદ : ભાગ-૧ ___ 'भक्त्या' उचितान्नपानादिसम्पादनपादधावनग्लानावस्थाप्रतिजागरणादिरूपया 'बुद्धिमतां' प्रस्तुतबुद्धिधनानां, तथा चेति समुच्चये, 'बहुमानत 'श्चिन्तारत्नकामदुधादिवस्तुभ्योऽपि समधिकादुपादेयतापरिणामात् । चकारोऽवधारणार्थो भिन्नक्रमश्च। तत एतेषामेव बुद्धिमतां तथा अप्रद्वेषप्रशंसात' इति अप्रद्वेषाद् अमत्सराद् ईर्ष्यापरिहारलक्षणात्, प्रशंसातश्च अहो धन्याः पुण्यभाज एते ये एवं पुष्कलमतिपरीततया स्वपरोपकारपरा वर्तन्त इति बुद्धिर्जायते इति प्रक्रमः । ननु बुद्धिमद्विषया भक्त्यादयोऽपि कथमाविर्भवन्तीत्याह-'एतेषामपि' भक्त्यादीनां 'कारणं' हेतुर्वर्त्तते इति 'जानीहि' समवबुध्यस्व भो भोः ! अन्तेवासिन् !॥१६२॥ બુદ્ધિની વૃદ્ધિમાં બીજો પણ અવસ્થ (નિષ્કલ ન જાય તેવો) ઉપાય છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– નિપુણ બુદ્ધિમાન પુરુષોની ભક્તિથી, બહુમાનથી, ઈર્ષાના અભાવથી અને પ્રશંસાથી બુદ્ધિ વધે છે. ભક્તિ આદિ પ્રગટવાનાં પણ કારણો છે એમ તું જાણ. ટીકાર્થ– ભક્તિથી– યોગ્ય આહાર-પાણી વગેરે મેળવી આપવા, ચરણપ્રક્ષાલન, માંદગીમાં સેવા કરવી વગેરે ભક્તિથી. બહુમાનથી– નિપુણ બુદ્ધિમાન પુરુષો ચિંતામણિરત, કામધેનુ વગેરે વસ્તુઓથી પણ અધિક ઉપાદેય છે =ઉપાસનીય છે એવા પરિણામથી. પ્રશંસાથી- પ્રશંસા કરવાથી. અહો ! આ ધન્ય છે ! પુણ્યના ભાગી છે કે જેઓ આ પ્રમાણે ઘણી બુદ્ધિથી યુક્ત હોવાના કારણે સ્વ-પરનો ઉપકાર કરવામાં તત્પર રહે છે. આવી પ્રશંસા કરવાથી બુદ્ધિ થાય છે, અર્થાત્ બુદ્ધિ વધે છે. આ પ્રમાણે પ્રસ્તુત છે. प्रश्न- निपुबुद्धिमान प्रत्ये मलित करे ५५ वी शत प्रगटे ? ઉત્તર- હે શિષ્ય ! નિપુણબુદ્ધિમાન પ્રત્યે ભક્તિ વગેરે પ્રગટવાનાં પણ (હવે પછીની uथाम उवाशे ते) ॥२५छ अभ तुं . (१६२) के इत्याहकल्लाणमित्तजोगो, एयाणमिमस्स कम्मपरिणामो । अणहो तहभव्वत्तं, तस्सवि तहपुरिसकारजुयं ॥१६३॥ 'कल्याणमित्रयोगः' स्वपरयोः सर्वदा श्रेयस्कराणां सुहृदां साधुसाधर्मिकस्वरूपाणां योगः सम्बन्धः, तत्सम्बन्धस्य सर्वानुचितनिरोधेन उचितप्रवृत्त्यसाधारणकारणत्वाद् एतेषां' भव्यानाम् । ननु कल्याणमित्रयोगस्य कारणं कर्मपरिणामः' भवान्तरोपात्तदैवपरिणति
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy