SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ઉપદેશપદઃ ભાગ-૧ ___सीया साडी दीहं च तणं अवसव्वयं च कुंचस्सत्ति द्वारे-केनचित् कलाचार्येण क्वचिन्नगरे कस्यचिन्नरनायकस्य पुत्रा अतिदानसन्मानगृहीतेन लेख्यादिकाः कला ग्राहिताः, संजातश्च कालेनातिभूयान् द्रव्यसंयोगः, लुब्धश्च राजा इच्छति तं व्यपरोपयितुं तत्र । ज्ञातं च पुत्रैः । “जनिता चोपनेता च यस्तु विद्यां प्रयच्छति । अन्नदाता भयत्राता पञ्चैते पितरः स्मृताः ॥१॥" इति नीतिमद्वाक्यं कृतज्ञतयाऽनुस्मरद्भिः परिभावितं च तैः (ग्रं. ३०००) यथा केनाप्युपायेन अक्षतमेवामुमतः स्थानानिःसारयामः। ततो यदा जेमितुमागतोऽसौ तदा स्नानशाटिकां याचमानस्तैरुक्तः शुष्कायामपि शाटिकायां यथा शीता शिशिरा शाटी, किमुक्तं भवति-शीतकार्यं ते इति । तथा दीर्घ तृणं द्वाराभिमुखं दत्त्वा सूचयन्ति, यथा-गच्छ दीर्घ मार्ग प्रतिपद्यस्वेति तथा कौञ्चस्य मङ्गलार्थं स्नातस्य प्रदक्षिणतयोत्तार्यमाणस्य प्राक् तदानीं 'पइवाणि' त्ति प्रतीपरूपतयोत्तारणं कृतम्, प्रतिकूलं संप्रति ते राजकुलमिति । लेख्याचार्यप्रणाम कलाचार्यस्य शाट्यादीनां समर्पणां कुर्वतां अवधे अव्यापादने-अद्यापि राज्ञा वधेऽक्रियमाणे इत्यर्थः । तथा शीता शाटी इत्यादिना प्रकारेण सुशिष्याणां कृतज्ञतया सुन्दरान्तेवासिभावं प्राप्तानां वैनयिकी बुद्धिः सम्पन्ना । निस्सृतश्चासावनुपहत एव ॥११८॥ ગાથાર્થ– ઠંડી સાડી, કાર્ય, દીર્ઘ તૃણ, ચાલ્યા જાઓ, ક્રૌંચનું ડાબે ઉતારવું, લખાચાર્યને પ્રણામ, અક્ષત ચાલ્યા જવું, તથા સુશિષ્યોની વૈનાયિકી બુદ્ધિ. (૧૧૮). સીતા સાડી, અને દીર્ઘ તૃણ, અવસવ્ય અને કુંચ એ પ્રમાણે દ્વાર છે. કોઈક કલાચા કોઈક નગરમાં અતિ-દાન-માન સન્માન મેળવીને રાજાના પુત્રોને લેખ્યાદિક કળાઓ ભણાવી અને કાળથી તે અતિધનવાળો થયો. લોભી રાજા તેને ત્યાં મારી નાખવા ઇચ્છે છે. પુત્રોએ આ હકીકત જાણી. “માતા, જનોઈ આપનાર ગુરુ, વિદ્યાગુરુ, અન્નદાતા અને ભયત્રાતા આ પાંચ પિતા કહેવાય છે.” એ પ્રમાણે નીતિ વાક્યને કૃતજ્ઞપણાથી યાદ કરતા તેઓએ વિચાર્યું કે કોઇપણ ઉપાયથી આ કલાગુરુ આ સ્થાનથી અક્ષત (હેમખેમ) નીકળી જાય તેવું કરીએ. તેથી જ્યારે આ જમવા આવ્યા ત્યારે “સ્નાન પોતળી માગતા તેમને સુકાયેલી હોવા છતાં પણ આ પાતળી શિશિરા' જેવી ઠંડી છે' એમ તેઓએ કહ્યું. કહેવાનો ભાવ એ છે કે તમારું કાર્ય ઠંડુ (ધીમું) છે તથા લાંબુ ઘાસ દરવાજાની સન્મુખ આપીને જણાવે છે કે તમે જાઓ અને દીર્ઘમાર્ગનો સ્વીકાર કરો. સ્નાન કરી લીધા પછી મંગલને માટે પૂર્વે ક્રૌંચને જમણી બાજુથી ૧. શિશિરા- રેણુકા નામની એક વનસ્પતિની વેલ છે. તે ગુણથી ઘણી ઠંડી છે, ગમે તેવો ગરમીનો તાવ હોય તેને ઉતારી દે છે માટે તેને શિશિરા કહે છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy