________________
ઉપદેશપદ : ભાગ-૧
૯૩
હવે તેના ઉદાહરણો કહે છે–
ભરતશિલા, પણિત, વૃક્ષ, ખડ્ઝ, પટ, સરડ, કાગ, ઉચ્ચાર, ગજ, ભાંડ, ગોલ, સ્તંભ, ક્ષુલ્લક, માર્ગ, સ્ત્રી, પતિ, પુત્ર. (૪૦)
આ દ્વારગાથા છે. આમાં સત્તર ઉદાહરણો કહ્યા છે તેના નામ આ પ્રમાણે છે
(૧) ભરતશિલા (૨) પણિત (૩) વૃક્ષ (૪) મુદ્રારત્ન (૫) પટ (૬) સરડ (૭) કાગ (૮) ઉચ્ચાર(ટ્યુડિલ) (૯) હાથી (૧૦) ભાંડ (૧૧) ગોલ (૧૨) સ્તંભ (૧૩) શુલ્લક (૧૪) માર્ગ (૧૫) સ્ત્રી (૧૬) બે પતિ (૧૭) પુત્ર. આ સત્તર પદો છે. તે માત્ર ઉદાહરણને જણાવનાર છે પણ વિસ્તાર નથી.
तत्राद्यज्ञातसंग्रहगाथाभरहसिल मिंढ कुक्कुड, तिल वालुग हत्थि अगड वणसंडे । । पायसअइया पत्ते, खाडहिला पंच पियरो य ॥४१॥
'भरह सिल' इत्यादि, भरतो नटस्तवृत्तान्तगता शिला भरतशिला १, 'मेण्ढो' મેષ: ૨, “જhe' તાપૂર્વ: ૩, “તિત્વ' ત્તિ તિન્નાઃ ૪, “વાનુ' ત્તિ વાસ્તુકાયા: संबन्धिनी वरत्रा ५, हस्ती ६, 'अगड' त्ति अवटं कूपः ७, वनखण्डः ८, पायसं ९, 'अइया' इति अजिकाया छगलिकायाः पुरीषगोलिका १०, 'पत्ते' इति पिप्पलपत्रं ११, 'खाडहिल' त्ति खिल्लहडिका १२, पञ्च पितरश्च तव राजन् पञ्च जनकाः १३ ॥ इयं च संग्रहगाथा स्वयमेव सूत्रकृता व्याख्यास्यत इति न विस्तार्यते ॥४१॥ તેમાં પ્રથમની ઉદાહરણોની સંગ્રહગાથા
મરદ મિત્ર ત્યાઃ ભરત નામનો નટ છે. તેના વૃત્તાંતને પામેલી શિલા તે (૧) ભરતશિલા. (૨) ઘેટો (૩) કુકડો (૪) તલ (૫) રેતીનું દોરડું (૬) હાથી (૭) કૂવો (૮) વનખંડ (૯) પાયસ(ખીર) (૧૦) બકરીની લીંડી ગોળ કેમ ? (૧૧) ગીરોળી (૧૨) હે રાજન્ ! તારા પાંચ પિતા છે. આ સંગ્રહ ગાથા છે. સૂત્રકાર સ્વયં જ વ્યાખ્યાન કરશે તેથી અહીં વિસ્તાર કર્યો નથી.
તથા– महुसित्थमुद्दियंके, णाणए भिक्खुचेडगनिहाणे । सिक्खा य अत्थसत्थे, इच्छा य महं सयसहस्से ॥४२॥