SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Gपहेश५६ : (भाग-१ ७५ तच्च सप्तधा, ऐकान्तिकसांशयिकवैनयिकपूर्वव्युद्ग्राहविपरीतरुचिनिसर्गमूढदृष्टिभेदात्। यथोक्तम्-"पदार्थानां जिनोक्तानां, तदश्रद्धानलक्षणम् । ऐकान्तिकादिभेदेन, सप्तभेदमुदाहृतम् ॥१॥क्षणिकोऽक्षणिको जीवः, सर्वथा सगुणोऽगुणः । इत्यादि भाषमाणस्य, तदैकान्तिकमुच्यते ॥२॥ सर्वज्ञेन विरागेण, जीवाजीवादि भाषितम् । तथ्यं नवेति संकल्पे, दृष्टिः सांशयिकी मता ॥३॥आगमा लिङ्गिनो देवा, धाः सर्वे सदा समाः। इत्येषा कथ्यते बुद्धिः, पुंसो वैनयिकी जिनैः ॥४॥पूर्णः कुहेतुदृष्टान्तैर्न तत्त्वं प्रतिपद्यते। मण्डलश्चर्मकारस्य, भोज्यं चर्मलवैरिव ॥५॥ अतथ्यं मन्यते तथ्यं, विपरीतरुचिर्जनः। दोषातुरमनास्तिक्तं ज्वरीव मधुरं रसम् ॥६॥ दीनो निसर्गमिथ्यात्वस्तत्त्वातत्त्वं न बुध्यते। सुन्दरासुन्दरं रूपं, जात्यन्ध इव सर्वथा ॥७॥ देवो रागी यतिः सङ्गी, धर्मः प्राणिनिशुम्भनः। मूढदृष्टिरिति ब्रूते, युक्तायुक्ताविवेचकः ॥८॥" तदेव दुर्निवारवैधुर्याधायकतया ज्वरो रोगविशेषस्तस्योदय उद्भवस्तत्र क्षेत्रय् । अयमत्र भावः- यथा ज्वरोदये शमनीयमप्यौषधं प्रयुज्यमानं न गुणाय, किन्तु महते दोषाय संपद्यते । एवं सूत्रमपि संसारव्याधिबाधानिरोधकारकतया परमौषधसममपि दुर्विनीतप्रकृतेरविधिप्रधानस्य च जीवस्य महति मिथ्यात्वज्वरोदये योजनीयम् । अन्यत्राप्युक्तम्-"सप्तप्रकारमिथ्यात्वमोहितेनेति जन्तुना। सर्वं विषाकुलेनेव विपरीतं विलोक्यते ॥१॥" तथा-अप्रशान्तमतौ शास्त्रसद्भावप्रतिपादनम् । दोषायाभिनवोदीणे, शमनीयमिव ज्वरे ॥२॥ पठन्नपि वचो जैनं, मिथ्यात्वं न विमुञ्चति । कुदृष्टिः पन्नगो दुग्धं, पिबन्निव महाविषम् ॥३॥" ॥२८॥ વિપરીત ફલને જ દૃષ્ટાંતથી વિચારે છે ગાથાર્થ- તાવ આવે ત્યારે ( તાવ નવો હોય ત્યારે) તાવને શમાવનારું પણ ઔષધ દોષરૂપ ફલવાળું જ થાય. આ સિદ્ધ છે. એ જ પ્રમાણે સૂત્ર પણ મિથ્યાત્વરૂપ જ્વર વિદ્યમાન હોય ત્યારે દોષરૂપ ફલવાળું જાણવું. ટીકાર્થ– પિત્ત વગેરેના પ્રકોપથી થયેલો તાવ જ્યારે નવો હોય ત્યારે તાવને શમાવે તેવું પણ પીત-પાપડો વગેરે ઔષધ સન્નિપાત વગેરે મહારોગરૂપ વિકારનું જ કારણ બને છે. જો શમાવનારું પણ ઔષધ દોષફલવાળું બને તો પછી તાવના પ્રકોપનું કારણ એવું ઘી વગેરે ઔષધ દોષફલવાળું બને એમાં તો શું કહેવું ? આ સિદ્ધ છે– નવા તાવમાં શમાવનારું પણ ઔષધ દોષરૂપફલવાળું બને એ વિગત પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી સિદ્ધ થયેલી છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy