SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशs seen - 3 (36) - तस्यैवाध्वनि जिगमिषोः पुरुषस्य दिङ्मोहकल्पो मोहविघ्नस्तेनाभिभूतस्य पुनः पुनः प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः कथञ्चित्प्रादुर्भवति, मोहविघ्नजयस्तु स्वयमेव मार्गसम्यक्परिज्ञानात् परैश्चोच्यमानमार्गश्रद्धानान् मन्दोत्साहतापरित्यागेन गमनप्रवृत्तिहेतुर्भवति। इहापि दिङ्मोहगमनविघ्नकल्पो मिथ्यात्वादिजनितो मनोविभ्रमः परिगृह्यते, तज्जयस्तु मिथ्यात्वादिदोषनिराकरणद्वारेण मनोविभ्रमापसारकत्वेन प्रस्तुतधर्ममार्गेऽनवरतप्रयाणक-प्रवृत्त्या गमनाय सम्पद्यते। ___ एवं कण्टक-ज्वर-मोहविघ्नजयसमः त्रिविधो विघ्नजय उक्तः, स एव विशिष्यते'प्रवृत्तिफलः' प्रवृत्तिः धर्मस्थानविषया फलमस्याशयविशेषस्य विघ्नजयसंज्ञितस्येति प्रवृत्तिफलः ॥९॥ : योगदीपिका : विघ्नजयं लक्षयति-विघ्नेत्यादि । विघ्नस्य-धर्मान्तण्यस्य जयः खलु त्रिविधो विज्ञेयः प्रतियोगिभेदाद् हीनमध्यमाभ्यां सहित उत्कृष्टः । एको हीनो विघ्नजयोऽपरो मध्यमोऽन्यस्तूत्कृष्ट इति त्रैविध्यमेव निदर्शनगर्भविशेषणेन समर्थयति । मार्गे प्रवृत्तस्य पुंस इह जगति ये कण्टकज्वरमोहाः कण्टकपादवेधज्वरोत्पत्तिदिग्मोहोत्पादा विघ्ना अस्खलिताविह्वल-नियतदिक्प्रवृत्ति-प्रतिबन्धकास्तज्जयाश्च विशिष्टप्रवृत्तिहेतवस्तत्समोऽयं धर्मस्थानेऽपि कण्टकानां शीतोष्णादीनां ज्वरकल्पानां शारीररोगाणां दिग्मोहकल्पस्य च मिथ्यात्वस्य जयः परिषहतितिक्षयारोग्यहेतुविहिताहारादिप्रवृत्ति-मनोविभ्रमापनायक બીજું તાવ જેવું મધ્યમ પ્રકારનું વિઘ્ન; મોક્ષના માર્ગમાં શારીરિક રોગો છે, એનાથી પરાભવ પામેલો આરાધક વિશિષ્ટ પ્રકારની ધર્મઆરાધના માટે અસમર્થ બને છે. આ શારીરિક દુઃખરૂપ વિઘ્નોનો જય કરનાર આત્મા સારી રીતે ધર્મઆરાધના કરવા માટે સમર્થ બને છે. આ વિપ્નનો જય શારીરિક આરોગ્યનું કારણ હિત, મિત આહારદિનો નિયમ સાચવવાથી થઈ શકે છે. જેથી નિમિત્ત પામીને રોગાદિનો, અશાતાદિનો ઉદય જ ન થવા પામે. મોક્ષના માર્ગમાં ત્રીજું દિશાશૂલ જેવું ઉત્કૃષ્ટ વિM મોહ' છે, મિથ્યાત્વાદિ જન્ય મનની ભ્રમણા છે. આ વિઘ્નનો જય મિથ્યાત્વાદિ દોષના નિવારણ દ્વારા અથવા સમ્યકત્વની ભાવનાથી કરવો જોઈએ. મિથ્યાત્વ દોષના નિવારણથી અને સમ્યકત્વની ભાવનાથી મનોવિભ્રમરૂપ મૂઢતા. દૂર થાય છે. તેથી મોક્ષમાર્ગમાં અનવરત (અખંડ) પ્રયાણ ચાલુ રહે છે. અધિકૃત ધર્મસ્થાનમાં નિરાબાધ પ્રવૃત્તિ કરાવવી એ વિધ્વજય નામના આશયનું ફળ છે. વિદ્ધ પ્રવૃત્તિમાં અંતરાય કરે छ. .
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy