SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨) ષોડશક પ્રણ - ૨ भेदभिन्न-हनन-पचन-क्रयणरूपाभिः प्रतिषेधव्यापारेण परिशुद्धम्। यद्वा तिसृभिः कोटिभिः शास्त्र-स्वर्ण-शोधनकारिणीभिः कष-च्छेद-तापलक्षणाभिः परिशुद्धम्, सर्वस्य शास्त्रस्य प्रवचनमात्रन्तर्भूतत्वात्। साधुसद्वृत्तं खलुइति निश्चये आद्यन्त-मध्य-योगैर्वयोऽवस्थात्रय - गतैरध्ययनार्थ - श्रवण-धर्म-ध्यानादि-धर्मव्यापारैः । 'आवीलए पवीलए निप्पीलए' (आचाराङ्गे सम्यक्त्वाध्ययने ४/१३८) इत्यागमात्तद-विरोध्यल्पमध्यमविकृष्टतपोविशेषरूपैर्वा हितदं भवति ॥७॥ अष्टौ साधुभिरनिशं, मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः, परमं कल्याणमिच्छद्भिः ॥४॥ વિવરVામ્: एतदेवाह-अष्टावित्यादि। - अष्टौ साधुभिरनिशं-प्रवचनस्य मातरो न मोक्तव्या इति सम्बन्धः, ताश्च मातर इव, पुत्रस्येति गम्यते, प्रवचनस्य प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च मातृत्वमवसेयं, नियमेनअवश्यंभावेन। कीदृक्षैः (कीदृशैः प्र.) साधुभिः? परमं कल्याणमिच्छद्भिः -ऐहलौकिकपारलौकिक-परमकल्याणकामैः ॥८॥ __ततश्च - अष्टावित्यादि । साधुभिरनिशं - निरन्तरम् अष्टौ प्रवचनस्य मातर - ईर्यासमित्याद्या-श्चारित्रात्मनः प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च.मातर પરિશુદ્ધ છે. એ દ્વાદશાંગીના આધારે કરવામાં આવતું અષ્ટપ્રવચનમાતાનું પાલન પણ કષ-છેદ અને તાપની પરીક્ષાથી પરિશુદ્ધ કહેવાય. પુત્રને જન્મ આપનાર માતાની જેમ, ચારિત્રરૂપી પુત્રને જન્મ આપનારી આ અષ્ટપ્રવચનમાતાઓનું પાલન, પરમકલ્યાણને ઈચ્છનારા સાધુઓએ ક્યારેય મૂકી દેવાનું નથી અર્થાત્ પ્રમાદનો ત્યાગ કરી નિરંતર એના પાલનનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. અષ્ટ પ્રવચનમાતાના પાલનરૂપ સદાચાર, આદિમાં, મધ્યમાં અને અંતમાં હિતકારી હોવો જોઈએ એટલે (૧) ઉંમરની (બાલ, યૌવન, વૃદ્ધઅવસ્થામાં) અથવા જીવનની પ્રથમ, મધ્યમ અને અંતિમ અવસ્થામાં હિતકારી અથવા પ્રથમ અવસ્થામાં અધ્યયનાદિ દ્વારા... (૨) ઉંમરની કે જીવનની બીજી મધ્યમ અવસ્થામાં અર્થના શ્રવણ દ્વારા (૩) ઉંમરની કે જીવનની ત્રીજી અંતિમ અવસ્થામાં ધર્મધ્યાન દ્વારા આ અષ્ટપ્રવચનમાતાનું પાલન કરવું, સદાચાર પાળવો એ હિતકારી છે. અથવા આચારાંગસુત્રના સમ્યકત્વ અધ્યયનના ચોથા ઉદેશામાં જણાવ્યા મુજબ અલ્પ, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપના આચરણવાળું સાધુ સવૃત્ત હિતકર છે અર્થાત્ સંયમજીવનની શરૂઆતમાં શરીરનું અલ્પદમન, મધ્યમ અવસ્થામાં મધ્યમ (થોડું વધારે) દમન અને અંતમાં ઉત્કૃષ્ટ તપદ્વારા શરીરનું વધારે દમન કરવું. ૭ વળી મધ્યમ બુદ્ધિજીવોને; અધિકારી ગુરુએ એવો - ઉપદેશ આપવો જોઇએ કે, હંમેશ
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy