________________
ષોડશક પ્રકરણ - ૨ રિવોરિશિદ્ધ - - -મોદ-ય-પરિશુદ્ધ અથવા તિ: છોટયો દન-પૂજનक्रयणरूपाः कृत-कारितानुमतिभेदेन श्रूयन्ते ताभिः परिशुद्धं, अथवा कष-च्छेद-तापकोटि-त्रयपरिशुद्धं, प्रवचनमात्रन्तर्गतत्वात् सकल प्रवचनस्य, तस्य च कष-च्छेद-तापपरिशुद्धत्वेनाभिधानात्, तदेव च वचनमनुष्ठीयमानं सदृत्तम्। .
साधुसवृत्तमेव विशिष्यते - आद्यन्तमध्ययोगैर्हितदं खल्विति - आदियोगेन मध्ययोगेनान्तयोगेन वा; वयसो जीवितव्यस्य वा हितदं-उपकारि । अथवा आदियोगेनप्रथमवयोऽवस्थागतेनाध्ययनादिना, मध्ययोगेन-द्वितीयवयोऽवस्थाभाविनाऽर्थश्रवणादिना, अन्तयोगेन-चरमवयोऽवस्थाभाविना धर्मध्यानादिना भावनाविशेषरूपेण हितदं-हितकारि हितफलमेवेति ॥७॥
: યોલિપિ : ___ मध्यमबुद्धेर्देशनाविधिमाह - मध्यमेत्यादि । मध्यमबुद्धेस्त्वीर्यासमिति-प्रभृतिप्रवचन-मातृरूपं, तिसृभिः कोटिभी राग-द्वेष-मोह-लक्षणाभिर्यद्वा कृत-कारितानुमत
દોષરહિત શુદ્ધ આચારોનું પાલન કરવું જોઇએ. આ શુદ્ધ આચારના ઉપદેશમાં; (૧) સાધુઓના ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન - નિક્ષેપસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુણિરૂપ અષ્ટપ્રવચન માતાના, ત્રિકોટિ પરિશુદ્ધ પાલનનો તેમજ (૨) આદિમાં, મધ્યમાં અને અંતમાં હિતકારી સદાચારના પાલનનો ઉપદેશ આપવો જોઇએ. ત્રિકોટિ પરિશુદ્ધ એટલેત્રિકોટિ એટલે ત્રણ પ્રકાર. ત્રણ પ્રકારવાળી ત્રિકોટી પણ ત્રણ પ્રકારની છે. એનાથી પરિશુદ્ધ “ અષ્ટપ્રવચનમાતાના સદાચારનું પાલન થવું જોઈએ. (૧) પહેલી ત્રિકોટી - (અ) રાગ (બ) ષ અને (ક) મોહ- આ ત્રિકોટિથી પરિશુદ્ધ આચાર;
અનુષ્ઠાન એટલે રાગ-દ્વેષ કે મોહના ઉદયવિનાનું અપ્રવચનમાતાદિનું પાલન. (૨) બીજી ત્રિકોટિ :- હનન, પચન અને ક્રયણ.
(અ) હનનઃ ફળાદિ સચિત્ત વસ્તુને કાપવી, છુંદવી વગેરે. (બ) પચન : અગ્નિ વગેરેના આરંભ-સમારંભથી અનાજ વગેરે રાંધવું. (ક) કયણ તૈયાર વસ્તુ વેચાતી લાવવી. આ ત્રણ બાબતો સાધુ પોતે કરે નહિ,
બીજા પાસે કરાવે નહીં, કોઈએ કર્યું હોય એની અનુમોદના કરે નહીં. આ ત્રિકોટિના સેવન વગરનું અષ્ટપ્રવચનમાતાનું પાલન કરવું. (૩) ત્રીજી ત્રિકોટિઃ (અ) કષ (બ) છેદ અને (ક) તાપ.
આ ત્રણ પ્રકારે જેમ સોનાની પરીક્ષા થાય છે, તેમ અપ્રવચનમાતાનું પાલન - સથરણ પણ કષ-છેદ અને તાપથી પરિશુદ્ધ હોવું જોઇએ અર્થાતુ આગમવિહિત હોવું જોઈએ. સંપૂર્ણ દ્વાદશાંગી શાસ્ત્રો અષ્ટપ્રવચનમાતામાં અંતર્ગત છે. સંપૂર્ણ દ્વાદશાંગી કષ-છેદ-નાપની પરીક્ષાથી